Thursday, August 20, 2026
HomeEntertainmentજાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન, જૂહુમાં થશે અંતિમ...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન, જૂહુમાં થશે અંતિમ સંસ્કાર

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું અને હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે. હિમેશ રેશમિયાના પિતા મ્યુઝિક ડિરેક્ટર વિપિન રેશમિયાના નિધનથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપિનનું મૃત્યુ 18 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 8.30 વાગ્યે થયું હતું. આજે જુહુમાં તેમના અંતિમ સંસ્કાર થશે.

વિપિન રેશમિયાનું નિધન :
અહેવાલો અનુસાર 87 વર્ષીય વિપિન રેશમિયાને ઉંમરના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિપિન અન્ય ઘણી બીમારીઓથી પણ ઝઝૂમી રહ્યા હતા. પરંતુ તે ક્યારથી હોસ્પિટલમાં દાખલ હતા તે બાબતે કોઈ જાણકારી મળી નથી. વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું. આ દરમિયાન સલમાનની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ હતી. આ પછી સલમાને હિમેશ રેશમિયાને તેની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માટે સંગીત આપવાની તક આપી. આ રીતે સલમાન અને હિમેશ રેશમિયા વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો.ઈન્ડિયન આઈડલ 12 દરમિયાન પોતાના પિતા વિશે વાત કરતી વખતે હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે તેણે લતા મંગેશકર અને કિશોર કુમાર સાથે ગીત કંપોઝ કર્યું હતું, જે ક્યારેય રિલીઝ થયું ન હતું.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here