Wednesday, March 11, 2026
Homenationalસુપ્રીમકોર્ટમાં હવે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ, CJIએ શરૂ કરી...

સુપ્રીમકોર્ટમાં હવે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ, CJIએ શરૂ કરી ઈ-ફાઈલિંગ 2.0 સેવા

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

સીજેઆઈએ દેશભરમાં ઈ-કોર્ટ અને કેસની ઈ-ફાઈલિંગની જોરદાર તરફેણ કરી

સીજેઆઈએ ટોચની કોર્ટના પરિસરમાં ઈ-સેવા કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું

આધુનિક અને પ્રજા સુધી સરળ રીતે પહોંચવાના પ્રયાસો વચ્ચે સુપ્રીમકોર્ટમાં હવે 24 કલાક કેસ દાખલ કરી શકાશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે સુપ્રીમકોર્ટમાં ઈ-ફાઈલિંગ 2.0 સેવાની શરૂઆત કરી હતી. આ અવસરે તેમણે દેશભરમાં ઈ-કોર્ટ અને કેસની ઈ-ફાઈલિંગની જોરદાર તરફેણ કરી હતી. સીજેઆઈએ વકીલોને કહ્યું કે હવે ઈલેક્ટ્રોનિક રીતે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે ટોચની કોર્ટના પરિસરમાં ઈ-સેવા કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અમે શુક્રવારે સવારે ઈ-ફાઈલિંગ 2.0 સેવાની શરૂઆત કરી છે. આ સુવિધાઓ તમામ વકીલો માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે. સીજેઆઈએ કહ્યું કે જે વકીલો પાસે આ સુવિધા નથી અને જે ટેક્નોલોજીથી વાકેફ નથી તેમની મદદ માટે બે સુવિધા કેન્દ્રો શરૂ કરાયા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કોર્ટની કાર્યવાહીની શરૂઆતમાં કહ્યું હતું કે  તમામ વકીલોથી ઈ-ફાઈલિંગ 2.0નો ઉપયોગ કરવાનો આગ્રહ કરું છું. આ અવસરે કોર્ટમાં હાજર ભારત સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વકીલોએ ટોચની કોર્ટના આ પગલાની પ્રશંસા કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટના પરિસરમાં શરૂ કરાયેલા ઈ-સેવા કેન્દ્રથી કોઈપણ વ્યક્તિ ન ફક્ત ઈ-ફાઈલિંગ સોફ્ટવેરના માધ્યમથી કેસ નોંધાવી શકશે પણ દેશભરમાં કોઈપણ કોર્ટ કે ન્યાયાધિકરણમાં લંબિત કેસની સ્થિતિ પણ જાણી શકશે. 

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here