Monday, March 10, 2025
HomeBusinessસોનાના વાયદાના ભાવમાં રૂ.326 અને ચાંદીના વાયદામાં રૂ.610નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.49...

સોનાના વાયદાના ભાવમાં રૂ.326 અને ચાંદીના વાયદામાં રૂ.610નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.49 સુધર્યું

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* "શ્રીમતી વેદાંત" નું આયોજન કરીને એક...
spot_img

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.67640.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9887.45 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57752.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18279 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.769.21 કરોડનું થયું હતું.કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7118.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.73128ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.73275 અને નીચામાં રૂ.73090ના મથાળે અથડાઈ, રૂ.72824ના આગલા બંધ સામે રૂ.326ના ઉછાળા સાથે રૂ.73150ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.360 ઊછળી રૂ.59057ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.43 વધી રૂ.7169ના ભાવે બોલાયો હતો.

સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.366ના ઉછાળા સાથે રૂ.73047ના સ્તરે પહોંચ્યો હતો.ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.87606ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88068 અને નીચામાં રૂ.87352ના મથાળે અથડાઈ, રૂ.87095ના આગલા બંધ સામે રૂ.610ના ઉછાળા સાથે રૂ.87705ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.588 ઊછળી રૂ.87639ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.581 ઊછળી રૂ.87618ના સ્તરે પહોંચ્યો હતો.બિનલોહ ધાતુઓમાં રૂ. 1470.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો 70 પૈસા વધી રૂ.799.35ના ભાવ થયા હતા. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો 55 પૈસા ઘટી રૂ.263.9ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 95 પૈસા વધી રૂ.225.9ના ભાવ થયા હતા. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 95 પૈસા ઘટી રૂ.184.05ના ભાવ થયા હતા.એનર્જી સેગમેન્ટમાં રૂ. 1306.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5827ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5873 અને નીચામાં રૂ.5814ના મથાળે અથડાઈ, રૂ.5809ના આગલા બંધ સામે રૂ.49 વધી રૂ.5858ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.50 વધી રૂ.5858ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 80 પૈસા ઘટી રૂ.199.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.199.7ના ભાવે બોલાયો હતો.કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.956.4ના ભાવે ખૂલી, રૂ.3.7 ઘટી રૂ.952ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.530ની તેજી સાથે રૂ.58100ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3908.58 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3210.21 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 883.49 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 159.69 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 49.42 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 377.97 કરોડનાં કામકાજ થયાં હતાં.ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 593.07 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 713.40 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.81 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.02 કરોડનાં કામ થયાં હતાં.ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22301 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 27464 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4559 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 95651 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27097 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41700 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 137713 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 24417 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 38470 લોટના સ્તરે રહ્યો હતો.ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18250 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18297 પોઈન્ટના સ્તર અને નીચામાં 18231 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 80 પોઈન્ટ વધી 18279 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* "શ્રીમતી વેદાંત" નું આયોજન કરીને એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here