Saturday, September 26, 2026
HomeBusinessઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, કેન્દ્ર સરકારે લીધો મોટો...

ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Date:

Related stories

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલરની માગ સતત વધી રહી છે, સરકાર પણ લોકોને ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રોત્સાહિત કરવા સબસિડી સહિત અનેક લાભો આપી રહી છે. આ ટ્રેન્ડને જાળવી રાખતાં સરકારે ઈવી પર મળતી સબસિડીની સમય મર્યાદા આગામી સાત મહિના સુધી લંબાવી છે.કેન્દ્ર સરકાર દ્વારા PM E-Drive મારફત ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ પર રૂ. 10000ની સબસિડીનો લાભ ચાલુ રાખ્યો છે. સરકારે આ વાહનો પર મળનારા સબસિડી પ્લાનની સમય મર્યાદા માર્ચ-25 સુધી લંબાવી છે. બીજી તરફ ઈલેક્ટ્રિક થ્રી વ્હિલર્સ પર પણ 50 હજારની સબસિડી આપી રહ્યા હતા. પરંતુ સરકારે એપ્રિલ-2024થી આ રકમ ઘટાડી રૂ. 25 હજાર કરી છે.

ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાશે :

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ સરકારની આ યોજના વિશે ગઈકાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ માર્ચ-26 સુધીમાં ટુ-વ્હિલર સેગમેન્ટમાં આશરે 10 ટકા વાહનો અને થ્રી વ્હિલર્સમાં 15 ટકા વાહનો ઈલેક્ટ્રિક હોય. ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા અને ક્લિન ટ્રાન્સપોર્ટેશન માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની જરૂરિયાત દર્શાવી છે. સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી યોજના અંતર્ગત ઈ-કાર પર સૌથી ઓછો જીએસટી લાગુ છે. સરકાર દ્વારા ઈ-કારની ખરીદી પર માત્ર 5 ટકા જીએસટી લાગુ થાય છે, નવી યોજના ફેમના પાછલા બે તબક્કાને ધ્યાનમાં રાખતાં તૈયાર કરવામાં આવી છે.સરકાર જાહેર પરિવહનમાં ઈવીનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે સરકારે ફાળવેલા બજેટનો આશરે 40 ટકા હિસ્સો (રૂ. 4391 કરોડ) ઈલેક્ટ્રિક બસોની સબસિડી પાછળ ખર્ચ કરવાની જોગવાઈ છે.

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here