Wednesday, March 11, 2026
HomeWorldસ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટે કહ્યું આ ડીલ ગ્લોબલ ઈકોનોમી માટે એક સારું...

સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટે કહ્યું આ ડીલ ગ્લોબલ ઈકોનોમી માટે એક સારું પગલું

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

આ અધિગ્રહણ ત્રણ અબજ સ્વિસ ફ્રેંક (લગભગ 3.23 બિલિયન ડૉલર)માં થશે

વિશ્વની સૌથી મોટી બેન્કોમાંની એક યુબીએસએ તેની હરીફ સ્વિટ્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસ બેન્કનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. આ અધિગ્રહણ ત્રણ અબજ સ્વિસ ફ્રેંક (લગભગ 3.23 બિલિયન ડૉલર)માં થશે. મહત્ત્વનું એ છે કે યુબીએસએ વિશ્વના બેન્કિંગ ક્ષેત્રને વધારે પડતી અસ્થિરતાથી બચાવવા માટે આ પગલું ભરવાનું નક્કી કર્યું છે.

સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટે ખુદ આ ડીલ થયાની જાહેરાત કરી 

સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટે ખુદ આ ડીલ થયાની જાહેરાત કરી હતી. જોકે તેમણે એક નહોતું જણાવ્યું કે આ ડીલ થઈ કેટલામાં હતી?  પરંતુ તેમણે આ પગલાંને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે એક સારું પગલું ગણાવ્યું હતું. યુબીએસ એજીએ આ અધિગ્રહણ માટે સ્વિટ્ઝર્લેન્ડ સરકાર પાસેથી આશરે 6 અબજ ડૉલરની બેન્ક ગેરન્ટી માંગી છે. 167 વર્ષ જૂની ક્રેડિટ સુઈસ સ્વિટ્ઝર્લેન્ડની બીજી સૌથી મોટી બેંક છે.  ખરેખર સ્વિસ રેગ્યુલેટર અને ત્યાંની સરકાર સોમવારે બજાર ખુલતા પહેલા ક્રેડિટ સુઈસ કટોકટીનો ઉકેલ રજૂ કરવા માગતા હતા. 

કોણે કોણે આ ડીલને સફળ બનાવી? 

સ્વિસ નેશનલ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુબીએસએ આજે ​​ક્રેડિટ સુઈસના અધિગ્રહણની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે આ અધિગ્રહણ સ્વિસ ફેડરલ સરકાર, સ્વિસ ફાઇનાન્સિયલ માર્કેટ સુપરવાઇઝરી ઓથોરિટી અને સ્વિસ નેશનલ બેન્કના સમર્થનથી શક્ય બન્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બેન્કનો આ બચાવ નાણાકીય સ્થિરતાને સુરક્ષિત કરશે અને સ્વિસ અર્થતંત્રને સુરક્ષિત કરશે.

અગાઉ બે બેન્કો ડૂબી ગઈ હતી 

ઉલ્લેખનીય છે કે ક્રેડિટ સુઈસ વર્ષોથી રોકાણકારો અને ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવી રહી હતી. 2022 માં ક્રેડિટ સુઈસે વૈશ્વિક નાણાકીય સંકટ બાદથી સૌથી ખરાબ નુકસાન કર્યું હતું. બીજ બાજુ  સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કે ગયા અઠવાડિયે તેમના હિસાબ-કિતાબમાં નબળાઈનો સ્વીકાર કરતાં કામકાજ બંધ કરી દીધું હતું. આ બંને બેન્કો ફડચામાં જતી રહેતા ફાઈનાન્શિયલ માર્કેટ સહિત ગ્લોબક ઈકોનોમીમાં ડર ફેલાયો હતો. 

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here