Sunday, November 8, 2026
HomeWorldઉત્તર કોરિયાનો મોટો દાવો, US સામે યુદ્ધ માટે 8 લાખ લોકો સેનામાં...

ઉત્તર કોરિયાનો મોટો દાવો, US સામે યુદ્ધ માટે 8 લાખ લોકો સેનામાં જોડાવા તૈયાર

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ દક્ષિણ કોરિયા અને અમેરિકાને ચેતવણી આપી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આ મિસાઈલો પર પ્રતિબધ છે

દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા માટે ઉત્તર કોરિયા દરરોજ નવા દાવપેચ અપનાવી રહ્યું છે. ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ દક્ષિણ કોરિયા અને અમેરિકાને ચેતવણી આપી છે. ઉત્તર કોરિયાએ મોટો દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના આઠ લાખ લોકો અમેરિકા વિરુદ્ધ યુદ્ધ માટે સ્વયં સેનામાં જોડાવા ભાગ લીધો હતો. આમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કામદાર વર્ગનો પણ સમાવેશ થાય છે આ અગાઉ ઉત્તર કોરિયાએ હવાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ ઉત્તર કોરિયાએ કોરિયન પેનિનસુલા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં ICBM છોડી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવા ટોક્યો જવાના હતા ત્યારે ઉત્તર કોરિયાએ આ કામ કર્યું હતું. ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલો પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ પ્રતિબંધ છે અને પ્રક્ષેપણને સિઓલ, વોશિંગ્ટન અને ટોક્યોની સરકારો તરફથી નિંદા કરવામાં આવી હતી. બીજી તરફ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ તણાવ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાને જવાબદાર ઠેરવ્યા છે.

ઉત્તર કોરિયાએ ICBM દ્વારા ચેતવણી આપી હતી

ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તેણે અમેરિકા અને દક્ષિણ કોરિયાને સખત ચેતવણી આપવા માટે  ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ ફરી એકવાર અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણાવી છે. બંને દેશો મોટા પાયા પર આક્રમક દાવપેચ ગોઠવીને તેને ભડકાવી રહ્યા છે. ઉત્તર કોરિયાએ હ્વાસોંગફો-17 નામની ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here