Monday, March 9, 2026
HomeIndiaહાઈકોર્ટે મમતા સરકારને તતડાવી પોલીસ ખુદને બચાવી નથી શકતી : તબીબોને કેવી...

હાઈકોર્ટે મમતા સરકારને તતડાવી પોલીસ ખુદને બચાવી નથી શકતી : તબીબોને કેવી રીતે સુરક્ષા આપશે

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

કોલકાતાએ આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે. કોલકાતા હાઈકોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં થયેલી તોડફોડ મામલે તપાસ કાર્યવાહી સીબીઆઈને સોંપી છે. તે દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, આ ઘટના કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે.હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે તોડફોડ કરવામાં આવી હતી.આરજી કર હોસ્પિટલમાં તોડફોડનો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા મમતા બેનરજી સરકારને મોટો ફટકો પડ્યો છે. હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની જૂનિયર મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે, ડોક્ટર મહિલાની નિર્મમ હત્યા બાદ લોકો રોષે ભરાયા છે. જેની તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી. જે હવે સીબીઆઈને સોંપવામાં આવી છે.સુનાવણી દરમિયાન શુક્રવારે હાઈકોર્ટે મમતા બેનરજી સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે, અમે હોસ્પિટલ બંધ કરાવી દઈશું. તમામ લોકોને શિફ્ટ કરી દઈશું. હોસ્ટિપલને બંધ કરો. ત્યાં કેટલા દર્દીઓ છે? હાઈકોર્ટે રાજ્ય પોલીસને પણ આડે હાથ લીધી હતી. કોર્ટે કહ્યું કે, જ્યારે પોલીસ પોતાનું જ રક્ષણ કરી શકતી નથી. તો ડોક્ટર કેવી રીતે નીડર થઈને કામ કરે? ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમની આગેવાની હેઠળ બેન્ચે કહ્યું કે, પોલીસ પોતાના લોકોને જ બચાવી શકી નથી, અત્યંત ખરાબ પરિસ્થિતિ છે, જેમાં ડોક્ટર કેવી રીતે નીડર થઈને કામ કરશે?વાસ્તવમાં, હાઇકોર્ટે આરજી કર હોસ્પિટલમાં તોડફોડના મામલામાં સુઓ મોટો ધ્યાનમાં લીધી છે, રિપોર્ટ અનુસાર, કોર્ટને હોસ્પિટલમાં તોડફોડ અને ટોળાના હુમલા અંગે અનેક ઈમેઈલ મળ્યા હોવાથી આ મામલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.મમતા સરકારે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચને જવાબ આપ્યો કે, ‘…ત્યાં લગભગ 7,000 લોકોની ભીડ હતી. અચાનક ભીડ વધી ગઈ… મારી પાસે વીડિયો છે. તેઓએ બેરીકેડ્સ તોડી નાખ્યા… ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા. ડેપ્યુટી કમિશનર ઘાયલ થયા હતા. પોલીસના વાહનોને નુકસાન થયું હતું. ઈમરજન્સી રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી પરંતુ ક્રાઈમ સીન સુરક્ષિત હતું.

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here