Sunday, November 24, 2024
HomeGujaratAhmedabadભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વધુ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વધુ એકવાર મુલાકાત

Date:

spot_img

Related stories

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...

વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત,છેલ્લી ઘડીએ...

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા...

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા...

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર...

અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના...

એથર એનર્જી લિમિટેડે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે Eight70 TM...

Ather Energy Limited, EV ટુ-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી ભારતમાં EV...
spot_img

નરેન્દ્ર મોદી અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લી જેવા છે : ડોનાલ્ડ ટ્રમ્પ

US President Donald Trump and Prime Minister Narendra Modi. (file photo)

AKSHESHKUMAR SAVALIYA (EDITOR, INDIA)
અમદાવાદઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફરી એક વખત મુલાકાત થઈ.
આ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતી વખતે ટ્રમ્પે કહ્યું કે ઉગ્રવાદના મામલે નરેન્દ્ર મોદી સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબ આપી ચૂક્યા છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ સ્થિતિને સાથે ડીલ કરવામાં સક્ષમ છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ માને છે કે આ બન્ને સજ્જન (મોદી અને ઇમરાન) મળશે અને કોઈને કોઈ રસ્તો કાઢશે. “બન્ને મળશે તો ચોક્કસ કંઈક ઊપજશે”
ટ્રમ્પે આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં અને તેમને ‘ફાધર ઑફ ઇન્ડિયા’ કહ્યા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પિતાની જેમ ભારતને જોડવાનું કામ કર્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે નરેન્દ્ર મોદી માટે તેમના હૃદયમાં સન્માન છે અને તેઓ તેમને ખૂબ પસંદ કરે છે.
ટ્રમ્પે નરેન્દ્ર મોદીને એક મહાન નેતા ગણાવ્યા. તેમણે કહ્યું, “મને યાદ છે કે પહેલાં ભારત ઘણું વિખેરાયેલું હતું, અહીં ઘણી બધી લડાઈઓ ચાલતી હતી. નરેન્દ્ર મોદીએ પિતાની જેમ ભારતને એકજૂટ કરવાનું કામ કર્યું” ટ્રમ્પે હ્યુસ્ટનમાં યોજાયેલા કાર્યક્રમનો ઉલ્લેખ પણ કર્યો, તેમણે કહ્યું કે એ કાર્યક્રમમાં લોકો નરેન્દ્ર મોદીને જોઈને ઉત્સાહિત હતા.
ટ્રમ્પે કહ્યું, “લોકો આ સજ્જનને બહુ પ્રેમ કરે છે. લોકો પાગલ થઈ ગયા હતા. નરેન્દ્ર મોદી અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લી જેવા છે. એવું લાગી રહ્યું હતું એલ્વિસ પરત આવી ગયા છે.”
પાકિસ્તાન અંગેના સવાલો ટાળ્યા. પાકિસ્તાનમાં ઉગ્રવાદ સાથે સંકળાયેલા પ્રશ્નો ટ્રમ્પે બે વખત ટાળ્યા. એક પત્રકારે તેમને પૂછ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના એ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો જેમાં તેમણે કહ્યું કે આઈએસઆઈએ અલકાયદાને ટ્રેનિંગ આપી છે?. આ અંગે ટ્રમ્પે કહ્યું કે તેમણે આ નિવેદન સાંભળ્યું નથી. તેમણે કહ્યું, “મને ખબર છે કે તમારા વડા પ્રધાન આ જોઈ લેશે.”
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો બન્ને નેતા(મોદી અને ઇમરાન) મળીને કાશ્મીરના મુદ્દાનો કોઈ હલ કાઢે તો સારું રહેશે. “આપણે બધા જ આ ઇચ્છીએ છીએ.”
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ઇમરાન ખાનને પણ મળ્યા છે અને તેમની વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ છે.
મોદી સાથેની મુલાકાતના એક દિવસ પહેલાં ટ્રમ્પ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પણ મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ઘણું જ આક્રમક ભાષણ આપ્યું હતું. હાઉડી મોદી કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, “ભારતના નિર્ણયો (કાશ્મીર પર)થી તેમને વાંધો છે, જેઓ પોતાનો દેશ સંભાળી શકતા નથી. આ એ લોકો છે જેઓ ઉગ્રવાદીઓનું પાલનપોષણ કરે છે.” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે જલ્દી જ એક વેપાર સમજૂતી થઈ શકે છે અને એ માટે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, “બાદમાં એક મોટી સમજૂતી થઈ શકે છે, પણ જલ્દી જ બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે.” આ પહેલાં નરેન્દ્ર મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં આવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હ્યુસ્ટનમાં 2.5 અબજ ડૉલરના રોકાણ સાથે ઊર્જા ક્ષેત્રે રોકાણના એમઓયુ કર્યા છે. તેમણે કહ્યું, “એનું પરિણામ એ હશે કે આવનારા દાયકાઓમાં 60 અબજ ડૉલરનો ટ્રેડ થશે અને પચાસ હજાર લોકો માટે નોકરીઓ સર્જાશે. ભારતે એક મોટી શરૂઆત કરી છે.” નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા બન્ને દેશો ઝડપથી આગળ વધી રહ્યા છે. મોદી અને ટ્રમ્પની બેઠક પછી ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ સાથે વાત કરી.
તેમણે કહ્યું, “ભારત, પાકિસ્તાન સાથે વાત કરવાથી બચી નથી રહ્યું. અમે પાકિસ્તાન સાથે વાત કરીશું, પહેલાં તેઓ આતંકવાદ સામે કોઈ નક્કર પગલાં લે અને હજી સુધી પાકિસ્તાને આ વું કંઈ કર્યું નથી.”

Following President Trump's two-day trip to India, his first official visit to the country, there's been some debate about its value. This is not unusual for U.S.-India leader-level trips, which — more so than in the case of other countries — seem to be measured on the basis of whether they produce a big deal. That may be the result of the last big deal — a U.S.-India civil nuclear initiative laying the groundwork for the two countries' current strategic partnership. Those hoping this time for a big deal — specifically, a trade one — will be disappointed. Trade negotiators had moved some way to reaching a mini-agreement, but had not been able to get it over the finish line. Those concerned — whether from a strategic, economic or democracy and human rights perspective — about internal developments in India will also be disappointed.
Following President Trump’s two-day trip to India, his first official visit to the country, there’s been some debate about its value. This is not unusual for U.S.-India leader-level trips, which — more so than in the case of other countries — seem to be measured on the basis of whether they produce a big deal. That may be the result of the last big deal — a U.S.-India civil nuclear initiative laying the groundwork for the two countries’ current strategic partnership. Those hoping this time for a big deal — specifically, a trade one — will be disappointed. Trade negotiators had moved some way to reaching a mini-agreement, but had not been able to get it over the finish line. Those concerned — whether from a strategic, economic or democracy and human rights perspective — about internal developments in India will also be disappointed.

Despite No Major Deal During Trump’s Visit To India:- 

Trade negotiators had moved some way to reaching a mini-agreement, but had not been able to get it over the finish line. Those concerned — whether from a strategic, economic or democracy and human rights perspective — about internal developments in India will also be disappointed. Trump mentioned the importance of Indian diversity multiple times in his speech on Monday and acknowledged that concerns about religious freedom and India’s months-long detention of political leaders in Kashmir were discussed privately. But he refused to publicly comment on the Hindu-Muslim violence that erupted in Delhi during his trip — the worst in decades, resulting in at least 20 deaths — and seemed to support what he said was Modi’s desire for “people to have religious freedom.”
Nonetheless, for those worried about trade frictions, primarily over tariffs and the trade deficit, harming strategic cooperation, there is cause for relief. To assuage Trump, Prime Minister Narendra Modi emphasized growing economic ties and a reduced trade deficit. Indian CEOs highlighted their investments in developing skills and manufacturing in the U.S., and their effort to keep Chinese equipment out of India’s 5G network.
A joint statement released Tuesday seems to point to a “phase one” trade deal in the near future, and suggested progress on consultations that would help keep China’s telecom giant, Huawei, out of India’s 5G infrastructure. President Trump also noted that the two sides would work toward a more comprehensive trade agreement at the end of the year. Those looking for continuity in the two-decades-long trend toward greater strategic cooperation between the two democracies will also find reason for optimism. Spurred by shared concerns about terrorism and a rising China’s actions in the region, the U.S. and India have deepened defense and security ties over the last three years. Announcements during the visit expressed determination to continue this cooperation, particularly in the Indo-Pacific, as well as in a revived homeland security dialogue. Both sides will be pleased with India’s decision to purchase some $3 billion worth of U.S.-made military helicopters for its navy and additional Apaches — Delhi because the former involves a transfer of technology; Washington because this is the first Indian defense deal completed during the Trump administration. Given their shared concerns about China’s giant infrastructure project, the Belt and Road Initiative, they also announced that the new U.S. International Development Finance Corporation will establish an office in India to cooperate on regional infrastructure projects, including renewable energy ones in India. And the U.S. Agency for International Development and its Indian counterpart will cooperate on development projects in third countries. But it was clear from Trump’s remarks toward the end of the visit that his trade concerns with India have not disappeared. If Trump is re-elected, Delhi will need to be prepared that these issues will be on top of his list, with an expectation of greater concessions. Meanwhile, both sides will need to be prepared for headwinds — whether they come from developments within the countries, or from black swans like the coronavirus. For Modi, the U.S. is strategically crucial, particularly in maintaining a favorable balance of power in Asia. He has made considerable effort to keep Trump on his side. During the president’s visit, this was visible in the red-carpet welcome that included a massive audience. It also was evident in Modi’s highlighting of deals ($70 billion in civil aviation, defense, education and energy) in a way that Indian prime ministers rarely do with the U.S. And it was clear from the lack of public criticism when Trump made positive comments about Pakistan.

સલામતી અને સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કર્યું: મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે.આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ટોઈલેટવાન અને મેડિકલ વાન પણ આજથી જ મૂકી દેવામાં આવી છે.

રૂ.800 કરોડનો ખર્ચ, 11 પીચ અને 3000 કારના પાર્કિંગની વ્યવસ્થા: વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. અંદાજે રૂ.800 કરોડના ખર્ચે 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. મેઈન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય બે ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા પ્રકારની 11 પીચ અને 3000 કાર, એક હજાર ટૂ વ્હીલર પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગ બનાવ્યું છે. આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામે ડે-નાઈટ ટેસ્ટ રમાશે: નવા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા પહેલી મેચ આવતા વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં 5 ટેસ્ટની સીરિઝ રમવા આવશે. મોટેરા ખાતે સીરિઝની બીજી મેચ રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ હશે. આ નિર્ણય BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે રવિવારે દિલ્હી ખાતે BCCI અપેક્ષ કાઉન્સિલની બેઠકમાં લીધો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલાની છેલ્લી સીરિઝ અને ભારતમાં માત્ર બીજી ડે-નાઈટ ટેસ્ટ હોવાથી મેચનું મહત્ત્વ વધારે રહેશે.
છેલ્લે નવેમ્બર 2014માં મેચ રમાઈ હતી. મોટેરાએ છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર 2014માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને 275 રન ચેઝ કરતા 6 વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ 50 હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.

પ્રેસિડેન્ટ વોશિંગ્ટનથી અમદાવાદ જર્મની થઇને આવશે

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ તથા એમની સાથે જોડનારા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનો અમેરિકાથી ભારત આગમનનો સૂચિત શિડ્યૂલ આ પ્રમાણે છે.

23 ફેબ્રુઆરી: સાંજે ૭: વાગ્યે વોશિંગ્ટનથી થશે રવાના, રાત્રે જર્મનીમાં સ્ટોપ ઓવર
24 ફેબ્રુઆરી (ભારતીય સમય પ્રમાણે, સૂચિત)
સવારે 11:55 એરપોર્ટ પર આગમન
બપોરે 12:00 રેડ કાર્પેટ વેલકમ, પીએમ
બપોરે 12:10 ગાર્ડ ઓફ ઓનર
બપોરે 12:15 થી 12:25 એરપોર્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણશે
બપોરે 12:30 ઇન્ડિયા રોડ શોનો આરંભ
બપોરે 12:45 સ્ટેડિયમ પર આગમન
બપોરે 12:55 વાગે સ્ટેડિયમની અંદર આવશે
બપોરે 1:00 ટ્રમ્પ-મોદીનું સંબોધન
બપોરે 2:30 સ્ટેડિયમમાં ફરી શકે.
બપોરે 3:00 આગ્રા જવા રવાના
સાંજે 4:15 આગ્રા તાજમહાલ પહોંચશે
સાંજે 6:30 સૂર્યાસ્તનો નજારો માણી એરપોર્ટ
સાંજે 6:45 દિલ્હી જવા રવાના
સાંજ 7:30 દિલ્હી એરપોર્ટ પર આગમન

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...

વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત,છેલ્લી ઘડીએ...

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા...

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા...

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર...

અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના...

એથર એનર્જી લિમિટેડે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે Eight70 TM...

Ather Energy Limited, EV ટુ-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી ભારતમાં EV...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here