Sunday, March 16, 2025
HomeGujaratગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનાં કારણે કેટલાક વિસ્તારોમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની...

ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનાં કારણે કેટલાક વિસ્તારોમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Date:

spot_img

Related stories

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...
spot_img

 રાજ્યભરમાં એક તરફ બફારાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી રાજ્યમાં થોડા સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે  હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હાલ દક્ષિણ,પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. આગામી 4 જૂન, શુક્રવારના રોજ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, આણંદ,ભાવનગર,અમરેલીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 5 જૂનના દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં આ સાથે 6 જૂનના દમણ,દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. સાથે જ 5 દિવસ આગળ પાછળ ચોમાસું શરૂ થવાનું અનુમાન હતું. જોકે ચોમાસાના આગમનને લઈ ગતિવિધિઓ સાનુકૂળ હતી પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસુ 31 મેના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસુ દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here