Tuesday, November 26, 2024
Homenationalઆઝાદી સમયે 50 મિલિયન ટન અનાજ હતું, આજે 315 મિલિયન ટન થયું:...

આઝાદી સમયે 50 મિલિયન ટન અનાજ હતું, આજે 315 મિલિયન ટન થયું: અજીત ડોભાલ

Date:

spot_img

Related stories

અમિતાભે અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં ભરપૂર વખાણ...

મુંબઇ : શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ...

રાજસ્થાને આઈપીએલનો સૌથી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડમાં...

ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024) માટે યોજાયેલા ઓક્શનના બીજા દિવસે...

મેગા ઓક્શન બાદ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ...

IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ IPL 2025ના...

સુપરસ્ટાર નાગાર્જુને IFFI ગોવા ખાતે સેલિબ્રેટેડ એનિમેટેડ સિરીઝ ક્રિશ,...

માહિતી અને પ્રસારણ મંત્રાલયે હાલમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ ફિલ્મ...

75th Constitution Day: સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું...

ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ...

ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના...

આજથી ચાર વર્ષ પહેલાં 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી માટે...
spot_img

ઉત્તરાખંડ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉત્તરાખંડ સ્થિત યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. જીબી પંત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન NSA ડોભાલને ડૉકટર ઓફ લિટરેચરની  પદવી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનમોહન એસ. ચૌહાણ અને રાજ્યના રાજ્યપાલ ગુરમીત સિંહ પણ હાજર હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે કહ્યું કે, ભારતના ભાગલા પછી, લોકો એવું માનતા હતા કે જ્યારે ખેતીની જમીન પાકિસ્તાનમાં જશે ત્યારે ભારત તેના લોકોને ખવડાવી શકશે નહીં. અજીત ડોભાલે કહ્યું, “ભારતના ભાગલા સમયે 22 મિલિયન હેક્ટર ખેતીની જમીન પાકિસ્તાનમાં ગઈ હતી. આ ભારતનો એવો ભાગ હતો જ્યાં મહત્તમ અનાજનું ઉત્પાદન થતું હતું. આ પછી, ઘણા લોકો માનતા હતા કે દેશના 35 કરોડ લોકો માટે ખોરાકનું ઉત્પાદન થઈ શકશે નહીં. ગર્વની વાત છે કે આઝાદીના 75 વર્ષ પછી આપણી વસ્તી વધીને 135 કરોડ થઈ ગઈ છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે 50 મિલિયન ટન અનાજ હતું, જે આજે વધીને 315 મિલિયન ટન થયું છે.

અમિતાભે અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં ભરપૂર વખાણ...

મુંબઇ : શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ...

રાજસ્થાને આઈપીએલનો સૌથી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડમાં...

ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024) માટે યોજાયેલા ઓક્શનના બીજા દિવસે...

મેગા ઓક્શન બાદ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ...

IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ IPL 2025ના...

સુપરસ્ટાર નાગાર્જુને IFFI ગોવા ખાતે સેલિબ્રેટેડ એનિમેટેડ સિરીઝ ક્રિશ,...

માહિતી અને પ્રસારણ મંત્રાલયે હાલમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ ફિલ્મ...

75th Constitution Day: સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું...

ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ...

ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના...

આજથી ચાર વર્ષ પહેલાં 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here