Tuesday, December 24, 2024
HomeGujaratવેક્સિનેશનમાં મહારાષ્ટ્ર-ઊત્તર પ્રદેશ આગળ, ગુજરાત પાછળ ધકેલાયું

વેક્સિનેશનમાં મહારાષ્ટ્ર-ઊત્તર પ્રદેશ આગળ, ગુજરાત પાછળ ધકેલાયું

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામને પાચં મહિના પૂરા થઈ ગયા છે. આ પાંચ મહિનામાં 2 કરોડ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે

ગાંધીનગર :બે દિવસ પહેલા ગુજરાતમાં સૌથી વધુ વેક્સિનેશન થયુ હોવાના દાવો કરાયો હતો. પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે. અત્યાર સુધી વેક્સિનેશનમાં અવ્વલ રહેતુ ગુજરાત હવે પાછળ ધકેલાયું છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુજરાત કરતા વધુ વેક્સિનેશન (vaccination) નોંધાયું છે. મહારાષ્ટ્રમાં 2 કરોડ 62 લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો ઉત્તર પ્રદેશમાં 2 કરોડ 38 લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો આ બંને રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં 2 કરોડ 8 લાખ 58 હજાર કરતા વધુ ડોઝ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શનિવાર સુધી ગુજરાતમાં 2 કરોડ લોકોએ વેક્સિન લગાવી હતી. આ સાથે જ ગુજરાત રાજ્ય વેક્સિનેશનમાં સમગ્ર ભારતમાં પહેલા નંબર પર પહોંચી ગયું હતું. રાજ્યમાં શનિવાર સુધી 2 કરોડ 30 હજાર 392 લોકોએ વેક્સિન લગાવી હતી. 18 થી 45 વર્ષના 2 લાખથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. તો આ કેટેગરીના 11053 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામને પાચં મહિના પૂરા થઈ ગયા છે. આ પાંચ મહિનામાં 2 કરોડ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આ સફળતા પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે વેક્સિનેશન જ એકમાત્ર શસ્ત્ર છે. ત્યારે ગુજરાતમાં ધીરે ધીરે વેક્સિનેશન કામગીરી આગળ વધી રહી છે.  

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here