Monday, November 25, 2024
HomeSportsIND vs AUS 4th Test, Day 2 Live: કેમરુન ગ્રીનની ફિફ્ટી, ખ્વાજા...

IND vs AUS 4th Test, Day 2 Live: કેમરુન ગ્રીનની ફિફ્ટી, ખ્વાજા સાથે પાંચમી વિકેટ માટે 125* રનની ભાગીદારી પૂરી કરી

Date:

spot_img

Related stories

નૈમિષારણ્ય માં ભાગવત કથામાં વામન અવતાર, રામ અવતાર અને...

તપોભૂમિ નૈમિષારણ્યમાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ મહેતાના વ્યાસાસને ચાલી રહેલી...

રાહુલ ગાંધીના સંભલમાં હિંસા મામલે ભાજપ પર પ્રહાર :...

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ...

હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો

વડોદરા હાલોલ સ્ટેટ હાઇવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા...

10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ગુજરાતમાં અંદાજે ધમધમે છે :...

ખ્યાતિ સહિત અન્ય હોસ્પિટલોમાં પીએમજેવાયએ યોજના થકી કમાણી કરવાનું...

ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું...

ગુજરાત સરકાર દ્વારા ચુંટણીમાં જાહેરાતો બાદ હવે નં માત્રની...

ચાર દિવસ ઠંડીમાં વધારાની સંભાવના નહિવત્, ગુજરાતના 8 શહેરમાં...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતાં 8 શહેરમાં સરેરાશ લઘુતમ...
spot_img

India (IND) vs Australia (AUS) 4th Test, Day 2 Live Score and Updates from Ahmedabad: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 296 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીન બેટિંગ કરી રહ્યા છે

કેમરુન ગ્રીનની શાનદાર ફિફ્ટી
કાંગારું માટે કેમરૂન ગ્રીન (Cameron Green)ને ફિફ્ટી પૂરી કરી લીધી છે. ઉસ્માન ખ્વાજા 106 અને કેમરૂન ગ્રીન 50 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 258 રન છે.

ઉસ્માન ખ્વાજાની શાનદાર સદી
કાંગારું માટે ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) તે બીજો વિદેશી બેટ્સમેન બન્યો છે. આ પહેલાં 2017માં દિલ્હી ખાતે શ્રીલંકાના દિનેશ ચંદીમલે ત્રીજા દિવસે બેટિંગ કરી હતી. એ મેચમાં દિવસની શરૂઆત તેણે 25 રન સાથે કરી હતી અને દિવસના અંતે 147 રને અણનમ હતો.

નૈમિષારણ્ય માં ભાગવત કથામાં વામન અવતાર, રામ અવતાર અને...

તપોભૂમિ નૈમિષારણ્યમાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ મહેતાના વ્યાસાસને ચાલી રહેલી...

રાહુલ ગાંધીના સંભલમાં હિંસા મામલે ભાજપ પર પ્રહાર :...

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ...

હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો

વડોદરા હાલોલ સ્ટેટ હાઇવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા...

10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ગુજરાતમાં અંદાજે ધમધમે છે :...

ખ્યાતિ સહિત અન્ય હોસ્પિટલોમાં પીએમજેવાયએ યોજના થકી કમાણી કરવાનું...

ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું...

ગુજરાત સરકાર દ્વારા ચુંટણીમાં જાહેરાતો બાદ હવે નં માત્રની...

ચાર દિવસ ઠંડીમાં વધારાની સંભાવના નહિવત્, ગુજરાતના 8 શહેરમાં...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતાં 8 શહેરમાં સરેરાશ લઘુતમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here