Sunday, November 1, 2026
HomeBusinessવિશ્વની દિગ્ગજ આઈફોન નિર્માતા એપલ કંપની પણ સ્ટાફમાં છટણી કરવાની તૈયારીમાં

વિશ્વની દિગ્ગજ આઈફોન નિર્માતા એપલ કંપની પણ સ્ટાફમાં છટણી કરવાની તૈયારીમાં

Date:

Related stories

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

Apple Inc તેની કોર્પોરેટ રિટેલ ટીમમાંથી ઘણી બધી પોસ્ટનો અંત લાવવાની તૈયારીમાં

ફેસબુક-પેરેન્ટ મેટા પ્લેટફોર્મ્સે ગયા મહિને જણાવ્યું હતું કે તે આ વર્ષે 10,000 નોકરીઓમાં ઘટાડો કરશે

દુનિયાભરમાં છટણીઓના અહેવાલો વચ્ચે વધુ એક દિગ્ગજ કંપનીએ છટણી કરવાની જાહેરાત કરી છે. આઇફોન નિર્માતા એપલ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. Apple Inc તેની કોર્પોરેટ રિટેલ ટીમમાંથી ઘણી બધી પોસ્ટનો અંત લાવવાની તૈયારીમાં છે. એક અહેવાલમાં સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છટણીની અસર એ થશે કે Appleની ડેવલપમેન્ટ અને પ્રોટેક્શન ટીમમાં સ્ટાફમાં છટણી થવાની શક્યતા છે.

અમેરિકામાં નોકરીઓમાં મોટાપાયે કાપ

વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક મંદીની ચિંતાને કારણે તાજેતરના મહિનાઓમાં કોર્પોરેટ અમેરિકામાં મોટાપાયે નોકરીઓમાં કાપ મુકવામાં આવ્યો છે. ફેસબુક-પેરેન્ટ મેટા પ્લેટફોર્મ્સે ગયા મહિને જણાવ્યું હતું કે તે આ વર્ષે 10,000 નોકરીઓમાં ઘટાડો કરશે, તે સામૂહિક છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરનાર પ્રથમ મોટી ટેક કંપની બનશે.

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here