લોનની ચુકવણી ન કરવા બદલ બેંક દ્વારા કારને કબજે કરવામાં આવે છે
લોનની ચુકવણી ન કરવા ન કરવાથી ક્રેડિટ પ્રોફાઇલ પર ખરાબ અસર પડે છે
કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. લોકો કાર ખરીદવા માટે બચત કરતા હોય છે અને જરૂર પડ્યે લોન પણ લેતા હોય છે. ઘણી વખત લોકો પોતાના બજેટમાંથી બહાર જઈને કાર ખરીદતા હોય છે. જેના કારણે તેમને લોનની EMI ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાર લોન લેવા પર બેંક ગાડીને ગીરવે રાખી લે છે. લોનની ચુકવણી ન કરવા બદલ બેંક દ્વારા તમારી કારને કબજે કરવામાં આવે છે. આ સાથે તમારી ક્રેડિટ પ્રોફાઇલ પર પણ આની ખરાબ અસર પડે છે.