Monday, September 7, 2026
HomeBusinessદેશનો આર્થિક વિકાસ દર 6.50 ટકા રહેવાની રિઝર્વ બેન્કની ધારણા વધુ પડતી...

દેશનો આર્થિક વિકાસ દર 6.50 ટકા રહેવાની રિઝર્વ બેન્કની ધારણા વધુ પડતી આશાવાદી: નોમુરા

Date:

Related stories

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

– વર્તમાન નાણાં વર્ષમાં વૈશ્વિક મંદી, વ્યાપક અનિશ્ચિતતા જેવા પડકારો

વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવાની રિઝર્વ બેન્કની ધારણાં વધુ પડતી આશાવાદી છે. આરબીઆઈ ઓકટોબરથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કરશે એમ બ્રોકરેજ પેઢી નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. ભાવ વધારા સંદર્ભમાં રિઝર્વ બેન્કની ધારણાં સાથે પોતે સહમત હોવાનું જણાવી નોમુરાએ ઊંચા ફુગાવાની સ્થિતિ હવે પૂરી થયાનું ઉમેર્યું હતું.

જો કે વર્તમાન નાણાં વર્ષ  એટલે કે ૨૦૨૩-૨૪માં દેશનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવા રિઝર્વ બેન્કની ધારણાં વધુ પડતી છે. જીડીપી ૫.૩૦ ટકા રહેવા તેણે ધારણાં મૂકી છે.

વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં અનેક એજન્સીઓએ ઘટાડા કર્યા છે. કેટલી ક પેઢીઓએ તો જીડીપી અંદાજ ઘટાડી ૬ ટકાની નીચે મૂકયા છે.

વૈશ્વિક મંદી, વ્યાપક અનિશ્ચિતતા તથા નીતિવિષયક સખતાઈને જોતા પોતે જીડીપી અંદાજ નીચો મૂકી રહી હોવાનું નોમુરાએ રિપોર્ટમાં નોંધ્યું છે. ક્રુડ તેલના સરેરાશ ભાવ જે અગાઉ પ્રતિ બેરલ ૯૦ ડોલર રહેવાની અપેક્ષા હતી તે હવે ઘટી ૮૫ ડોલર રહેવાની શકયતા હોવાનું જણાવી રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે તેના જીડીપી અંદાજમાં સાધારણ વધારો કર્યો છે.

જુનમાં પણ રિઝર્વ બેન્ક વ્યાજ દર જાળવી રાખશે તેવી નોમુરાએ ધારણાં મૂકી છે. છેલ્લા ૧૧ મહિનામાં વ્યાજ દરમાં કરાયેલા ૨.૫૦ ટકાના વધારાની અર્થતંત્ર પર અસરનો અંદાજ મેળવવામાં હજુ સમય લાગી શકે છે.

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here