Wednesday, March 11, 2026
HomeAhmedabadપીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનની વિચારણા

પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનની વિચારણા

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

ફિલ્મ પ્રોડયૂસર પ્રેરણા અરોરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું છે. તેણે પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનનું નામ વિચાર્યું છે. 

પ્રેરણાએ અમિતાભને રોલ ઓફર કર્યો હોવા અંગે કે અમિતાભાના પ્રતિભાવ અંગે કશું સત્તાવાર જાણવા મળ્યું નથી. 

પ્રેરણાએ એ બાયોપિક બાબતે જણાવ્યુ હતુ કે, આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યયા પછીના તેમના જીવનના અલગ-અલગ કિસ્સાઓ સમાવવામાં આવશે. આ સ્કિપ્ટમાં દેશની ઇકોનોમીનો વિકાસ માટે લાવવામાં આવેલી વિવિધ ફોરન પોલિસી તેમજ કોવિડ-૧૯ પેડેમિકને હેન્ડલ અને વેકસીનની વિતરણ વ્યવસ્થા જેવા અનેક કાર્યો સામેલ કરવામાં આવશે. 

આ અગાઉ  પીએમમોદીની  એક બાયોપિક બની ગઇ છે. તેમાં વિવેક ઓબેરોયે પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી. જોકે, પ્રેરણા અરોરાએ કહ્યું હતું કે પોતાના મતે અમિતાભ બચ્ચન જ પીએમની ભૂમિકાને યોગ્ય ન્યાય આપી શકશે. 

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here