બનાસકાંઠાના રૈયા ગામમાં મંત્રી પરબત પટેલ ગબડી પડ્યા અને નીતિનભાઇ જોતા રહી ગયા

0
25
news/UGUJ-LCL-gujarats-minister-parbat-patel-fall-down-in-school-function-at-banaskantha-gujarati-news-5972180.h
news/UGUJ-LCL-gujarats-minister-parbat-patel-fall-down-in-school-function-at-banaskantha-gujarati-news-5972180.h

બનાસકાંઠા જિલ્લાની એક શાળા અને કોલેજના ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પાણી-પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલ અચાનક જ ગબડી પડતા દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન તેમની પાસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉભા હતા અને તેઓ પણ જોતા રહી ગયા હતા અને થોડીવાર તો શું કરવું તેની ચિંતામાં પડી ગયા હતા.

(CM રૂપાણી માથે વધુ એક સંકટ, એકતા યાત્રા ફ્લોપ, PMના કાર્યક્રમ મામલે ભાગદોડ)

જાજમ અટવાતા ગબડ્યા પરબત પટેલ

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો દિયોદરના રૈયાગામમાં ચૌધરી સમાજની કન્યાશાળા અને કોલેજના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન પગમાં જાજમ અટવાઇ જતા પરબત પટેલ ગબડી પડ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ તેમને ઉભા કર્યા હતા.