Saturday, September 5, 2026
HomeWorldભારતીયો સહિત એશિયન નાગરિકોને મોટો ઝટકો! હવે આ રુટ દ્વારા અમેરિકા, કેનેડા...

ભારતીયો સહિત એશિયન નાગરિકોને મોટો ઝટકો! હવે આ રુટ દ્વારા અમેરિકા, કેનેડા નહીં જવાય

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Brazil will ban entry of Asian Countries Citizens: બ્રાઝિલે અમેરિકા-કેનેડામાં સ્થળાંતર થવાન રુટ તરીકે તેનો ઉપયોગ ન થવા દેવા કમર કસી લીધી છે. આ માટે બ્રાઝિલ ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા સહિતના એશિયનોની એન્ટ્રી અટકાવશે. બ્રાઝિલમાં નિરાશ્રિત તરીકે આશ્રય માંગતા લોકોમાં ગયા વર્ષની તુલનાએ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમા ભારતીય નેપાળી કે વિયેતનામી લોકો મુખ્ય છે.

યુએસ-કેનેડામાં સ્થળાંતર રોકવા બ્રાઝિલ ભારત સહિતના એશિયનોને અટકાવશે :
આ ઉપરાંત સોમાલિયા, કેમરૂન, ઘાના અને ઇથિયોપિયા જેવા આફ્રિકન દેશોમાંથી નિરાશ્રિત તરીકે આવનારાઓનુ પ્રમાણ 30 ટકા છે. સોમવારથી શરૂ થનારા આ પગલાના લીધે એશિયાના દેશોમાંથી આવતા લોકો પર તેની અસર પડશે. તેઓએ બ્રાઝિલના વિઝા લેવા જરૂરી હોય છે. જો કે તેમાથી અમેરિકન નાગરિકો અને કેટલાય યુરોપીયન દેશોના નાગરિકોને મુક્તિ છે. ફેડરલ પોલીસ તપાસ બતાવે છે કે આ વસાહતીઓ આખી ફ્‌લાઇટ જ બુક કરી લે છે અને સાઉ પાઉલો ઇન્ટરનેશનલ એરપોર્ટથી અન્ય સ્થળે જવા માટે ટીકીટ બુક કરાવે છે અને પછી બ્રાઝિલમાં રોકાઈ જાય છે અને ત્યાંથી અમેરિકા જવા પ્રયત્ન કરે છે. આના પગલે આગામી અઠવાડિયાથી વિઝા વગર આવનારાઓએ તેમના પ્રવાસને પ્લેનમાં જારી રાખવો પડશે અથવા તો તેઓ પોતે જે દેશના છે ત્યાં પરત જવું પડશે. પુરાવા સૂચવે છે કે વસાહતીઓનો મોટો હિસ્સો અમેરિકા જવા માટે અત્યંત જોખમી રસ્તાનો ઉપયોગ કરે છે. તેઓ સાઓ પાઉલોથી પશ્ચિમી રાજ્ય એકરમાં જાય છે, જેથી તેઓ પેરુમાં જઈ શકે અને પછી ત્યાંથી તેઓ મઘ્ય અમેરિકા સુધી પહોંચે છે અને ત્યાંથી સધર્ન બોર્ડરમાં જઈ શકે છે. જુલાઈમાં એપીની તપાસમાં જોવા મળ્યું હતું કે ભારત અને વિયેતનામના વસાહતીઓ એમેઝોનના રુટનો પણ ઉપયોગ કરે છે.બ્રાઝિલની પોલીસને 15 જુલાઈ સુધીમાં આ વર્ષે આશ્રય માટેની 9084 વિનંતી મળી ચૂકી છે. આ આંકડો 2023ના આંકડા કરતાં બમણો છે અને દાયકાઓમાં સૌથી વઘુ છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here