Saturday, October 3, 2026
HomePoliticsરાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યો

આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા

અદાલતમાં હરાવવા પડશે.હાઇકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું?-ગોપાલ ઈટાલીયા

રાજપીપળા, તા 3

આજે રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યોહતો અને જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યોછે.આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા

ગઈકાલે હાઇકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં.
સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો છે.ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં પુરનારા લોકોના નામ સરકારી વકીલના મોઢેથી નીકળ્યા છે.

ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે સુખવંતીબેનની સુચના હર્ષ સંઘવીએ આપી, તો બીજા નિર્દોષ ખેડૂતોની બાબતમાં સૂચના કેમ ન આપી?એક વ્યક્તિ નહીં પરંતુ બધા જ આરોપી નિર્દોષ છે, આખો કેસ ખોટો છે.બંધારણ પ્રમાણે ચૂંટણી જીતેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા માણસને સીધી સૂચના આપી શકતો નથી.સરકાર કાયદા વિભાગની સૂચના આપે, કાયદા વિભાગ સચિવને જાણ કરે, સચિવ સેક્શન ઓફિસરને જાણ કરે અને ત્યારબાદ સેક્શન ઓફિસર સરકારી વકીલને સૂચના આપી શકે.શરૂઆતથી જ કહીએ છીએ કે ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે.ચૈતરભાઈ પક્ષપલટો કરવામાં માન્યા નહીં એટલા માટે તેમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી.

નર્મદા જિલ્લા પંચાયતના પરિણામ બાદ ભાજપને લાગ્યું કે ચૂંટણીમાં ચૈતર વસાવાને હરાવી શકાય એમ નથી માટે તેમને અદાલતમાં હરાવવા પડશે.હાઇકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું?એવા સવાલો પણ ઉઠાવ્યા હતાં

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here