મિઝોરમ: કોંગ્રેસ લટકાવવા, અટકાવવા, ભટકાવવા વાળી પાર્ટી છે: PM મોદી

0
19
narendra modi mizoram congress
narendra modi mizoram congress
Campaigning for assembly polls continues in MP, Mizoram, Rajasthan and Telangana
Campaigning for assembly polls continues in MP, Mizoram, Rajasthan and Telangana

PM મોદીએ શુક્રવારે મિઝોરમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. PMએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિકાસ નહી લટકાવવા અટકાવવા, ભટકાવવાની સંસ્કૃતિ વાળી પાર્ટી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર રાજકારણનો આધાર છે. આવામાં ડબલ એન્જિનથી વિકાસને વધારવા માટે લોકોને BJPને જનાદેશ આપવાની અપીલ કરી છે. અમારી આ પ્રતિબદ્વતા છે કે મિઝો સમાજને બંધારણમાં જે અધિકાર મળ્યા છે તેમની રક્ષા કરવામાં આવશે.

PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતી સમજમાં આવી ગઈ છે આ કારણે કોંગ્રેસ કેટલાક રાજ્યો પુરતી સીમિત થઈ ગઈ છે.

PM મોદીએ પૂર્વોતર માટે ઈસ્ટ અને એક્ટ ફાસ્ટ નીતી પર ચાલતા છેલ્લા ચાર વર્ષમાં તેમની સરકારે પૂર્વોતરના દરેક ક્ષેત્રને વિકાસ સાથે જોડ્યો છે. PMએ કહ્યું કે ભારતનો વિકાસ ત્યારે સંભવ થે જ્યારે પૂર્વ ભાગો વિકસિત થશે. ખાસકરીને રસ્તાઓ, રેલવે, એયરવે, વોટરવે પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.