Tuesday, July 21, 2026
HomeEntertainmentBollywoodમોતની અફવાઓથી પરેશાન થઈ બોલિવૂડની આ અભિનેત્રી, કહ્યું- મમ્મીને ફોન આવે છે...

મોતની અફવાઓથી પરેશાન થઈ બોલિવૂડની આ અભિનેત્રી, કહ્યું- મમ્મીને ફોન આવે છે કે તમારી છોકરી મરી ગઈ

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Kajol Mother Stunned To Hear Her Fake Death News: હાલમાં કાજોલની થ્રિલર ફિલ્મ દો પત્તીમાં રિલીઝ થઈ છે. આ પહેલીવાર છે જ્યારે તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં કાજોલની સાથે કૃતિ સેનન અને શાહીર શેખ પણ જોવા મળી રહ્યા છે. એવામાં જ્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે જયારે એક કોમેડી શો પર પહોંચી હતી ત્યારે તમામ સ્ટાર્સને તેમના વિશે ફેલાયેલી અજીબોગરીબ અફવાનો ઉલ્લેખ કરવાનું કહ્યું અને આ દરમિયાન કાજોલે જે કહ્યું તેણે બધાને ચોંકાવી દીધા.

મમ્મીને ફોન આવે છે કે તમારી છોકરી મરી ગઈ- કાજોલ
જ્યારે કોમેડી શોમાં પહોંચેલી કાજલને પૂછ્યું કે, ‘શું તેણે પોતાના વિશે કે તેના પરિવાર વિશે કોઈ ખૂબ જ વિચિત્ર અફવા સાંભળી છે?’, તો અભિનેત્રીએ કહ્યું કે હા, આવું ઘણી વખત બન્યું છે. એકવાર કોઈએ ઘરે મારી મમ્મીને ફોન આવે છે કે હું જે પ્લેનમાં મુસાફરી કરી રહી હતી તે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને હું મરી ગઈ છું. આ એ સમયની વાત છે કે જયારે આપણી પાસે ફોન અને મેસેજની કોઈ સુવિધા ન હતી.’

મોતની અફવા ઘણી વાર ફેલાઈ ચૂકી છે

આ વિશે વાત કરતાં કાજોલે વધુમાં કહ્યું કે તે દરમિયાન મારા મમ્મીએ સત્ય જાણવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી કે શું ખરેખર આવું બન્યું છે કારણ કે તે દરમિયાન તેને સોશિયલ મીડિયા કે ફોન આટલી સરળતાથી ઉપલબ્ધ નહોતા અને હું ખરેખર મુસાફરી કરી રહી હતી. બાદમાં મેં મારા મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે હું ઠીક છું આ સાથે, અભિનેત્રીએ એ વાત પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો કે લોકોએ તેના મૃત્યુના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવ્યા અને તેણે કહ્યું કે આ ખરેખર ખૂબ જ દુઃખદ છે. કાજોલએ કહ્યું કે આવું દર 5-6 વર્ષે થાય છે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here