Saturday, September 5, 2026
HomePoliticsડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારી

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારી

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારી

ચૈતર વસાવાનો પરિવાર હાઇકોર્ટના શરણે

રાજપીપળા, 3

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારીછે.હવે ચૈતર વસાવાનો પરિવાર પણ હાઇકોર્ટના શરણે ગયો છે.જેઓ વનકર્મી પર હુમલા અને ખંડણી કેસ માં શકુંતલાબેન ચૈતર ભાઈ વસાવાં દોષિત છે.
સાત વર્ષની થયેલ જેલની સજામાથી મુક્ત થવા શકુંતલાબેને
હાઇકોર્ટમાંથી દાદ માંગી છે.
હવે એની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

હાલ 18 દિવસની માતાને જામીન મળ્યા છે.જયારે બાકીના આઠ આરોપીઓના વકીલ દ્વારા પણ હાઇકોર્ટમાં અલગ અલગ જામીન અરજી ગુજારી છે જેમને પણ સાત વર્ષની જેલની સજા થઈ છે.
અન્ય આરોપીઓનો આ કેસ માં રોલ શું છે તેનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમ થી અપીલ કરવામાં આવી છે.
શુભ શરૂઆત થઈ ગઈ છે 18 દિવસની માતાને જામીન મળ્યા છે
આગામી દિવસોમાં પણ અમને વિશ્વાસ છે કે બાકીનાને પણ ન્યાય મળશે એમ રાજપીપળા પત્રકાર પરિષદમાં આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here