Tuesday, March 17, 2026

IPDigitalera@05 Tushar

spot_img

અક્ષય કુમારની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશે

મુંબઇ,તા. ૩ એક્શન સ્ટાર અક્ષય કુમારની બોલબાલા હજુ પણ રહેલી છે. હાલમાં તેની પાસે અનેક ફિલ્મો હાથમાં છે. જેમાં સુર્યવંશી, હાઉસફુલ સિરિઝની ફિલ્મનો...

અનુષ્કા શર્મા ફિલ્મી કેરિયર આગળ વધારવા માટે તૈયાર

મુંબઇ,તા. ૩ બોલિવુડની ફિલ્મોમાં લગ્ન કર્યા બાદ અનુષ્કા શર્મા વધારે દેખાઇ રહી નથી પરંતુ તે ચર્ચામાં સતત રહે છે. તે હજુ કેટલીક ફિલ્મો કરવા માટે...

રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં રથયાત્રાનુ આયોજન

અમદાવાદ,તા.૩ જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ રાહ જાઇ રહ્યા હતા તે રથયાત્રા આવતીકાલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં યોજાનાર છે. રથયાત્રાની તમામ તૈયારી છેલ્લા કેટલાક...

શેરબજારમાં મંદી સેંસેક્સ ૭૨ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો

મુંબઇ, તા. ૨૪ શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની Âસ્થતી વચ્ચે શેરબજારમાં...

આપનો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) ઃ વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી. વૃષભ (બ,વ,ઉ) ઃ સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે....

અમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દર્શન કરવા પડાપડી

શ્રીનગર,તા. ૩ અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ગઇકાલે ૧૧૦૦૦થી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કર્યા હતા. તે પહેલા પહેલગામ અને બાલટાલ...

અમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

અમદાવાદ, તા.૩ ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ગયુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img