Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodઅક્ષય કુમારની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશે

અક્ષય કુમારની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશે

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

મુંબઇ,તા. ૩
એક્શન સ્ટાર અક્ષય કુમારની બોલબાલા હજુ પણ રહેલી છે. હાલમાં તેની પાસે અનેક ફિલ્મો હાથમાં છે. જેમાં સુર્યવંશી, હાઉસફુલ સિરિઝની ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે મિશન મંગલમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. અક્ષય કુમારની આ નવી ફિલ્મમાં ત્રણ અભિનેત્રી જાવા મળનાર છે. જેમાં સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન અને તાપ્સી પન્નુનો સમાવેશ થાય છે. આ ફિલ્મનુ નામ મિશન મંગલ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આડે પહોંચી ગયુ છે. ફિલ્મને ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમારની ફિલ્મમાં ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. તાપ્સી પન્નુ પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. તાપ્સી હાલના સમયમાં એક પછી એક સારી ફિલ્મમાં કામ કરી રહી છે. ફોટોમાં અક્ષય કુમારે કહ્યુ છે કે ભારતના મંગલ મિશનની પટકથાને લોકો સુધી લાવવાને લઇને ઉત્સુક છે. સંજાગથી આ આ મિશન પાંચમી તારીખના દિવસે ૨૦૧૩માં લોંચ કરવામાં આવ્યા બાદ તેને અભૂતપૂર્વ સફળતા મળી હતી. મંગલ મિશન ઉપરાંત અક્ષય કુમાર કેસરી નામની ફિલ્મમાં હાલમાં નજરે પડ્યો હતો. જેમાં પણ અનેક કલાકારો છે. અભિનેત્રી તરીકે આ ફિલ્મમાં પરિણિતી ચોપડા હતી. ફિલ્મ ૨૨મી માર્ચ ૨૦૧૯ના દિવસથી રજૂ કરવામાં આવી હતી. અક્ષય કુમાર હાલના સૌથી મોટા સ્ટાર પૈકીના એક તરીકે છે. હાઉસફુલ સિરિઝની તેની ફિલ્મ દિવાળી પર્વ પર રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમારની સાથે ત્રણ અભિનેત્રી જાવા માટે ચાહકો ઉત્સુક છે. જા કે આ ફિલ્મ એક સંદેશ ફિલ્મ છે. આ ફિલ્મ ઇસરોના વૈજ્ઞાનિકોની પટકથાને શાનદાર રીતે રજૂ કરવામાં આવનાર છે. હાલમાં અક્ષય મોટા ભાગે દેશભÂક્તની ફિલ્મોમાં નજરે પડ્યો છે.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here