Friday, March 13, 2026

Aksheshkumar Savaliya

spot_img

વડોદરાની સ્કૂલોમાં ભોજન પહોંચાડતી અક્ષયપાત્ર સંસ્થાના ડ્રાઈવરોની વીજળીક હડતાળ

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોને ભોજન પૂરું પાડતી સંસ્થા અક્ષયપાત્રના ડ્રાઈવરો વીજળીક હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા નગર...

સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો : શેરબજારમાં રોકાણકારોને આનંદો : ટેક્નોલોજી-રિયાલ્ટી શેર્સ બુમ

શેરબજારમાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં શુષ્ક માહોલ બાદ આજે ફરી આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે 1412.33 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ...

PM મોદીએ ઓલિમ્પિક ખેલાડીઓની કરી ભરપૂર પ્રશંસા : વિનેશ, મનુ ભાકર વિશે શું બોલ્યાં જુઓ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં હિસ્સો લેનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી, તેનો વીડિયો જાહેર થયો છે, જેમાં વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે,...

ક્યાં સુધી નહીં રમાડો! ટીમ ઈન્ડિયાની બહાર રહેલા બેટરે ઘરેલુ ક્રિકેટમાં કરી ધોલાઈ, 9 છગ્ગા સાથે ફટકારી સદી

છેલ્લા ઘણા વખતથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અને IPLમાં સારો દેખાવ કરનાર ક્રિકેટર ઇશાન કિશને ફરીથી પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે. ઇશાન...

વજન ઘટાડવા મુદ્દે વિનેશ ફોગાટના કોચનો ગંભીર ખુલાસો : જીવ પણ જઈ શકતો હતો

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકસ 2024ની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિકસમાં વિનેશનું શાનદાર પ્રદર્શન જોઈને કરોડો ભારતીયોને આશા હતી...

પાકિસ્તાનના ઓલિમ્પિક વિજેતાની સસરા અરશદ નદીમને સલાહ કે, પાંચ-છ એકર જમીન અપાય, ભેંસ કોણ આપે

પેરિસ ઓલિમ્પિકસ 2024માં પાકિસ્તાનના અરશદ નદીમે પુરુષોની જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અરશદે 40 વર્ષ બાદ પાકિસ્તાનને ઓલિમ્પિકસમાં મેડલ અપાવ્યો...

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.494 અને ચાંદી રૂ.1574નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા

દેશના અગ્રણી કોમોડિટીડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિવિધ કોમોડિટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં રૂ.44866.85 કરો ડનું ટર્નઓર્ન વર નોંધાયું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img