Monday, November 2, 2026

Aksheshkumar Savaliya

spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમકોર્ટના 75 વર્ષ પૂરાં થતાં કહ્યું કે ન્યાયપાલિકાએ કટોકટીમાં પણ બંધારણની રક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરાં થવાના અવસરે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 75...

વીજકર્મી 1000 કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM ખભે ઊંચક્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં 15 દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી ગામના ત્રણથી વધુ ફળિયામાં 150 મકાનો અંધારામાં રહેતા...

જૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામમાં વીજતાર પર બેઠેલા શિકારને પકડવા જતા દીપડી પોતે જ ભડથું થઈ ગઈ

જૂનાગઢ : જૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામની સીમમાં એક દીપડી વીજતાર પર બેઠેલા મોરનો શિકાર કરવાનો પ્રયાસ કરવા જતાં વીજતારમાં અડી જતા ત્યાં ભડથું...

ગુજરાતીઓને થયો હાશકારો : અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો,ગત 24 કલાકમાં મુન્દ્રા તાલુકામાં સૌથી વધુ એક ઇંચ

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક...

લોકોએ ના છૂટકે કાયદાની મદદલેવી પડે છે, AMC વિરુધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ૨૧૫ PIL છતાં તંત્ર સુધરતુ જ નથી

અમદાવાદ : મેગાસીટી, સ્માર્ટસીટીના બિરુદ અમદાવાદને અપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ ૨૧૫ જાહેરહીતની...

વડોદરા પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સો.મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ

વડોદરા : વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...

સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળોએ અતિશય ધોધમાર અતિવૃષ્ટિ થતા હવે લીલા દુષ્કાળનો ભય સર્જાયો,ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત 5 દિવસમા કેટલાક સ્થળોએ અતિશય ધોધમાર અતિ વૃષ્ટિ થતા હવે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. હજુ ચોમાસુ અને વરસાદની આગાહી તો જારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img