Monday, October 5, 2026
HomeGujaratવીજકર્મી 1000 કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM...

વીજકર્મી 1000 કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM ખભે ઊંચક્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં 15 દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી ગામના ત્રણથી વધુ ફળિયામાં 150 મકાનો અંધારામાં રહેતા હતા. 15 દિવસ પછી મધ્ય ગુજરાત વીજ કંપનીએ ટ્રાન્સફોર્મર તો નવુ મંગાવ્યું હતું પણ વીજ કંપનીના કર્મચારીઓ ગામના છેવાડે ટ્રાન્સફોર્મર મૂકીને જતા રહ્યા હતા. ગામના લોકો લાકડાના ટેકે 3 કિલોમીટર સુધી ટ્રાન્સફોર્મર ઉંચકીને લઈ ગયા હતા.હાફેશ્વર ગામ નર્મદા નદીના કિનારે વસેલું છે અને તેમાં 13 અલગ અલગ ફળિયા આવેલા છે. ઉત્તલધરા ફળિયામાં પંદર દિવસ પહેલા વીજ લાઈનમાં સર્જાયેલા ફોલ્ટના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું હતું અને તેના કારણે 150 જેટલા મકાનોનો વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો. વારંવાર વીજ કંપનીને કરેલી રજૂઆત બાદ નવુ ટ્રાન્સફોર્મર ફાળવવામાં આવ્યું હતું, પણ આ ટ્રાન્સફોર્મરને ગામમાં નિયત જગ્યાએ પહોંચાડવાની જગ્યાએ છેવાડે મૂકીને કર્મચારીઓ રવાના થઈ ગયા હતા.ગરીબ આદિવાસી લોકોએ અંધારામાંથી મુક્તિ મેળવવા માટે લાકડાના ટેકે 1000 કિલો વજનના ટ્રાન્સફોર્મરને જૂના ટ્રાન્સફોર્મરની જગ્યાએ ફિટ કરવા માટે લઈ ગયા હતા. આ વિસ્તારમાં કાચો રસ્તો છે. જેના પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી વેઠીને પણ ટ્રાન્સફોર્મરને ઉંચકીને પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડયું હતુ. મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના ઉપેક્ષિત વલણના કારણે વીજળી મેળવવા માટે આદિવાસીઓને જાતે ટ્રાન્સફોર્મર ઉંચકવાની મજૂરી કરવી પડી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here