Saturday, September 5, 2026
HomeEntertainmentબોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મ 'બોર્ડર 2' પણ છવાઈ

બોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મ ‘બોર્ડર 2’ પણ છવાઈ

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

ધુરંધર પછી હવે બોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મ ‘બોર્ડર 2’ પણ છવાઈ અને એક બાદ એક કમાણીના રેકોર્ડ તોડી રહી છે. ‘બોર્ડર 2’એ માત્ર 3 જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી હતી. જ્યારે ચોથા દિવસે આ આંકડો 150 કરોડ રૂપિયાને પાર જતો રહ્યો છે. 26 જાન્યુઆરીએ ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી છે. ‘બોર્ડર 2’ ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તે પછી લાંબુ વીકેન્ડ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ફિલ્મની મજા માણી. આ જ કારણ છે કે ચાર જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આજે પ્રજાસત્તાક દિવસ હોવાથી સાંજે સુધીમાં જ 31.54 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે, જે રાત સુધી હજુ પણ વધશે. ‘બોર્ડર 2’ ફિલ્મનું કુલ કલેક્શન જ 152.54 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. કમાણી મામલે ‘બોર્ડર 2’એ ધુરંધરનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. જેથી ફિલ્મ માટેના ક્રેઝનો અંદાજો લગાવી શકાય છે. ધુરંધરે પહેલા દિવસે 28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બોર્ડર-2એ શરૂઆત જ 30 કરોડ રૂપિયાથી કરી. ધુરંધરે 3 દિવસમાં 103 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બોર્ડર-2એ 121 કરોડ રૂપિયા ભેગા કર્યા. બોર્ડર-2ની કમાણી ચાર જ દિવસમાં 150 કરોડ રૂપિયાને પાર જતી રહી. રવિવાર અને સોમવારે પણ રજા હોવાથી બંને દિવસ બોર્ડર 2ની કમાણીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here