Sunday, April 20, 2025
HomeBusiness

Business

spot_imgspot_img

જાણો આજના લેટેસ્ટ સોનાનો ભાવ,ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 સુધી પહોંચશે

Gold Price Today : ભારતીયોમાં રોકાણ માટે સોનું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. એક અનુમાન મુજબ લગ્નના બજેટનો મોટો હિસ્સો સોનાના દાગીના પાછળ...

ગુજરાતમાં ઘટયા સોનાના ભાવ,અમદાવાદ અને રાજકોટમાં 48200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થયુ

Gold Price Today : સોનાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. આજે એમસીએક્સ માં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ ...

1 July થી લાગુ થશે 5 ફેરફાર, જાણો ક્યા નિયમો પાડશે તમારા ઉપર અસર

1 July 2021 થી ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ પર સર્વિસ...

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયો ભારે વધારો, જાણો આજની કિંમત

નવી દિલ્હી : શુક્રવારે ભારતીય સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને ત્યાર બાદ શનિવારે ફરી...

કોરોનાની ત્રીજી લહેર: શેરબજારની તેજીની સોનાની માગ પર અસર થશે, તહેવારો તથા લગ્નસરાની માગ નબળી રહેવાની ગણતરીએ ટ્રેડરો આયાત માટે નિરૂત્સાહી

મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલમાં ગોલ્ડ આયાતનો આંક ઊંચો રહ્યા બાદ મેમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આવનારા મહિનાઓમાં...

શેર બજારે લગાવી છલાંગ, સેંસેક્સ હાઇ 53000ને પાર અને નિફ્ટી 16000ની નજીક

મુંબઇ: વૈશ્વિક માર્કેટમાં મળેલા મજબૂત સંકેતોના કારણે અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે શેર બજાર એક નવી ઉંચાઇ પર ખુલ્યું...

ગુજરાત 37% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી ૩૭% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img