Friday, January 10, 2025
HomeBusiness

Business

spot_imgspot_img

શેરબજારમાં તેજીનો માહોલ : સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળ્યો : 283 શેર્સમાં અપર સર્કિટ

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે રક્ષાબંધન નિમિત્તે રજાના માહોલના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ...

તહેવારોની શરુઆત સાથે સોનું મોંઘું થયું : ચાંદીમાં પણ રૂ. 3500નો ઉછાળો : જાણો આજના ભાવ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે દેશમાં તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે. તહેવારોની શરુઆત સાથે જ સોના-ચાંદી બજારમાં પણ ઘરાકીમાં વધારા સાથે વૈશ્વિક સ્તરે પોઝિટિવ...

ચાઈનીઝ સ્ટીલ ઉદ્યોગમાં 2008 અને 2015 કરતાં પણ વધુ ગંભીર કટોકટી

નવી દિલ્હી : ચાઈનીઝ સ્ટીલ મેન્યુફેકચરરોએ સ્ટીલની માંગ મંદ રહી હોવા સાથે હજુ વધુ ઘટાડો થવાના અંદાજો સાથે માર્જિનમાં કડાકો બોલાઈ જવાના અંદાજોએ ઉત્પાદનમાં...

સેન્સેક્સ 1331 પોઈન્ટ ઉછળી 80437

વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી બજારમાં ફરી આક્રમક તેજીએ ડાઉ જોન્સ ૫૫૫ પોઈન્ટ અને આઈટી શેરોના નાસ્દાકમાં ૪૦૨ પોઈન્ટનો તોફાની ઉછાળો આવતાં અને અમેરિકી અર્થતંત્ર...

સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો : શેરબજારમાં રોકાણકારોને આનંદો : ટેક્નોલોજી-રિયાલ્ટી શેર્સ બુમ

શેરબજારમાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં શુષ્ક માહોલ બાદ આજે ફરી આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે 1412.33 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ...

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.494 અને ચાંદી રૂ.1574નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા

દેશના અગ્રણી કોમોડિટીડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિવિધ કોમોડિટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં રૂ.44866.85 કરો ડનું ટર્નઓર્ન વર નોંધાયું...

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.285ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.1087 ઊછળ્યોઃ ક્રૂડ તેલ રૂ.83 સુધસુર્યું

દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img