Sunday, October 4, 2026
HomeBreaking NewsGold Rate : એક જ ઝટકે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો

Gold Rate : એક જ ઝટકે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. ગોલ્ડ $3000 પાર નીકળી ગયું છે. સિલ્વર પણ $34 પાર પહોંચી છે. ઘરેલુ બજારની વાત કરીએ તો વાયદા બજાર (MCX)માં સોનું 1079 રૂપિયા ચડીને 1,04,903 રૂપિયા પર અને ચાંદી 2039 રૂપિયા ઉછળીને 1,22,410 રૂપિયા પર પહોંચી ગઈ છે. બંને મેટલ્સના ભાવ અત્યાર સુધીના સર્વોત્તમ સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે.ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 2,404 રૂપિયા ઉછળીને 1,04,792 રૂપિયા પર પહોંચી ગયો છે જે લાસ્ટ સેશન (28-8-2025)માં 1,02,388 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 5,678 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 1,23,250 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 1,17,572 રૂપિયા પર ક્લોઝ થયો હતો.પહેલું કારણ એ છે કે અમેરિકી મોંઘવારીના આંકડા બાદ ટ્રેડર્સ માની રહ્યા છે કે ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દર ઘટાડી દેશે. 89% શક્યતા છે કે ફેડ 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ કરશે. વ્યાજ દર ઘટાડાના દૌરમાં ગોલ્ડ અને સિલ્વર જેવા નોન યીલ્ડિંગ એસેટ્સ સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. જેના કારણે રોકાણકારોએ સોના અને ચાંદીમાં તાબડતોબ ખરીદી શરૂ કરી છે. બીજુ કારણ એ છે કે અમેરિકા અને યુરોપીયન સંઘ વચ્ચે ફરીથી ટેરિફ વોર છેડાઈ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here