Friday, March 13, 2026
HomeGujarat

Gujarat

spot_imgspot_img

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની 4 મિલિયનથી વધુ શૈલીઓ સાથે લાઇવ છે

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા, તેના ફ્લેગશિપ એન્ડ ઓફ રીઝન સેલ (ઇઓઆરએસ) ની ૨૨મી આવૃત્તિનું લાઇવ આયોજન ૧૨ જૂન સુધી...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે અનેક લોકોનાં મોત નિપજયા છે અને જાનમાલને ભારે નુક્સાન થયું છે. કોઈ રાજ્યમાં વાવાઝોડાની અસર...

ટાટા પાવર મુંદ્રાની ઇ-વિદ્યા ગ્રામીણ ગુજરાતમાં પ્રત્યક્ષ STEM, ડિજિટલ સાક્ષરતા અને એઆઈ શિક્ષણ સાથે 3,000થી વધુ વિદ્યાર્થીઓને સશક્ત કરે છે

ટાટા પાવરનું મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન (એમટીપીએસ) તેના STEM તથા ઇ-વિદ્યા પ્રોગ્રામ સાથે ગ્રામીણ ગુજરાતમાં વિજ્ઞાન અને ડિજિટલ શિક્ષણમાં પરિવર્તન લાવી રહ્યું છે. મુંદ્રા...

સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો

સિદ્ધપુર સરકારી નર્સિંગ કોલેજ ખાતે સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ના સુવર્ણ જયંતિ સમારોહ માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં...

HCG આસ્થાકેન્સરસેન્ટરઅને HCG હોસ્પિટલ્સઅમદાવાદ દ્વારા વિશ્વતમાકુનિષેધદિવસપર, ‘વ્હીલ્સઓફ ચેન્જ : રાઇડ અગેન્સ્ટટોબેકો ઇનિશિયેટિવ” નુંનેતૃત્વકર્યું

તમાકુના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે એક પહેલના ભાગરૂપે HCG આસ્થા કેન્સર સેન્ટરઅને HCG હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર ‘વ્હીલ્સ ઓફ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025” સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે થી 31 મે 2025 દરમિયાન આયોજિત “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ - 2025”નો ભવ્ય સમાપન થયો...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ વધી છે- પૂજ્ય બાપુ

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન ભૂમિ, અહિંસાની ભૂમિ, પરા-અપરા વિદ્યાની ભૂમિ અને શૂન્યતા અને પૂર્ણતા વચ્ચે સેતુ બાંધતી આ ભૂમિની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img