Monday, August 31, 2026
HomeGujaratસિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ...

સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો

Date:

Related stories

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

સિદ્ધપુર સરકારી નર્સિંગ કોલેજ ખાતે સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ના સુવર્ણ જયંતિ સમારોહ માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઓફિસ ડાયરીનું વિમોચન તેમજ મૃત્યુ સહાય નિધિ અંતર્ગત પાંચ લાખનો ચેક અર્પણ, નિવૃત્ત કર્મચારીનુ સન્માન અને સભાસદોના ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા બદલ ઈનામ વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, યુજી વીસીએલ એમડી એન.એફ ચૌધરી, પ્રમુખ સુરેશભાઈ જી. દેસાઈ , સિનિયર જનરલ સેક્રેટરી બળદેવભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ , ચેરમેન જિલ્લા સહકારી સંઘ પાટણ, વી. બી. બોડાત – અધિક્ષક ઈજનેર, એ. એચ. પટેલ – કાર્યપાલક ઈજનેર, યુજીવીસીએલ., વિભાગીય કચેરી સિધ્ધપુર, વી. આર. ચૌધરી – કાર્યપાલક ઈજનેર, જેટકો, વિભાગીય કચેરી ખેરાલુ, કારોબારી સભ્યશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here