Monday, August 31, 2026
HomeGujaratગુજરાત સાયન્સ સિટી ખાતે "સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ - 2025" સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025” સફળતાપૂર્વક સંપન્ન

Date:

Related stories

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે થી 31 મે 2025 દરમિયાન આયોજિત “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025”નો ભવ્ય સમાપન થયો છે. આ કાર્યક્રમ માટે કુલ 650 બેઠકો ઉપલબ્ધ રાખવામાં આવી હતી જેની સામે 1500થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન નોંધણી કરાવી. જેમાંથી 700 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો, જે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા કરતા વધારે છે. દરેક વિદ્યાર્થીઓના નોંધણીનો સ્વીકાર કરવામાં આવ્યો અને તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં શીખવાની તક આપવામાં આવી. પ્રતિદિનના સત્રોમાં બ્લોક કોડિંગ, રોબોટિક્સ, IoT, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3D મોડેલિંગ, ઓરિગામી, ભૌતિકશાસ્ત્ર, કેમિસ્ટ્રી, ઈલેક્ટ્રોનિક્સ ડિઝાઇન, હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન અને રોડાયનામિક્સ, મોડેલ રોકેટ્રી અને ક્રિએટિવ ટોય મેકિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ. દરેક દ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને સાયન્સ સિટીની દરેક ગેલેરીની મુલાકાત કરાવવામાં આવી, આ સાથે કાર્યક્રમનો ઉત્સાહભર્યો સમાપન થયો.

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને...

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે....

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here