Wednesday, January 22, 2025
Homenational

national

spot_imgspot_img

ભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી લગભગ 70 કિમી દૂર કેટલાક લૂંટારૂઓએ નાટકીય રીતે એક મંદિરના પૂજારી પાસેથી લાખો રૂપિયાની રકમ અને લક્ઝરી કાર લૂંટી લીધી. બિદનાગિરી...

ઘણીવાર SPGની સલાહને નજરઅંદાજ કરી ચૂક્યા છે મોદી, કમાંડો એલર્ટ થયા

પુણે પોલીસ દ્વારા પીએમ મોદીની હત્યાના ષડયંત્રના ખુલાસા બાદ પીએમની સુરક્ષામાં તેનાત SPGએ વડાપ્રધાનને સલાહ આપી છે કે, તે હાલ પૂરતો કોઈ રોડ શો...

દિલ્હી-NCRમાં ફરી આંધી-તોફાન સાથે વરસાદ, સાંજે જ અંધારું થઈ ગયું

દિલ્હી-એનસીઆરમાં શનિવાર સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ અંધકાર છવાઈ ગયો હતો. રેતીના તોફાન અને ભારે પવન સાથે હળવો વરસાદ પણ...

અહીં છે ‘લેડી ડૉન’નો આતંક, નામ લેતા પણ ગભરાય છે લોકો

રાજધાની દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ‘અમ્મા’ નામથી જાણીતી થયેલી બશીરનનું મકાન પોલીસે સીલ કરી લીધું છે. સંગમ વિહારની આ ‘લેડી ડોન’ અને તેના 8...

નોકરી પરથી કાઢી મૂક્યો તો HR હેડ સાથે એવું કર્યું કે જાણીને ચોંકી જશો

નોકરીમાંથી કાઢી મૂક્યો તો એક વ્યક્તિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે કંપનીના એચઆર હેડ પર જ ગોળી ચલાવી દીધી. આ ઘટના ગુરૂવારની છે જ્યાં...

ભારત માતાના મહાન સપૂત હતા ડો. હેડગેવારઃ પ્રણવ મુખર્જી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગના દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધન પહેલા આરએસએસ સંસ્થાપક ડો. હેડગેવારને ‘ભારતના સાચા સપૂત’...

PM મોદી વિરુદ્ધ પિતાએ લખી પોસ્ટ, પુત્રે કેસ ઠોકી દીધો

સોશિયલ મીડિયા પર યૂઝર્સ રોજેરોજ કંઈકને કંઈક પોસ્ટ કરતા રહે છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જેવા મોટા નામો વિશે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img