Friday, January 10, 2025
HomeWorldભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક, અનેક દેશોમાં પણ ચિંતા વધી: WHO

ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક, અનેક દેશોમાં પણ ચિંતા વધી: WHO

Date:

spot_img

Related stories

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી...

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ...

ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક...

પ્રથમ પૉડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ‘હું પણ મનુષ્ય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના...

સન ફાર્માએ વડોદરામાં મહિલાઓને સશક્ત બનાવવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ...

સુવિધાઓથી વંચિત સમુદાયોનો ટકાઉ રીતે સર્વાંગી વિકાસ કરવાના તેના...

મહાકુંભમાં પધારેલા ‘તંગતોડા’ સાધુઓના ઈન્ટરવ્યૂ UPSC કરતાં પણ કપરાં...

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં...
spot_img

 ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “ભારતcમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે.”

જિનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે ભારતની કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્તિ કરી છે. આ દરમિયાન તેમણે અનેક અન્ય દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં હાલત ખરાબ થઈ રહી છે. સંગઠન પ્રમુખે ચેતવણી આપી છે કે દુનિયા માટે કોરોના મહામારી ની બીજું વર્ષ પહેલા વર્ષની સરખામણીમાં અનેકગણું વધારે ઘાતક રહેશે. ખાસ વાત એ છે કે ભારતમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “ભારતમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે.” તેમણે ભારતની મદદ માટે અન્ય દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “અમે એવા તમામ હિતકારીઓનો આભાર માનીએ છીએ જેઓ ભારતની મદદ કરી રહ્યા છે.” આ દરમિયાન તેમણે જાણકારી આપી કે WHO પણ સતત ભારતની મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, WHO તરફથી હજારો ઑક્સીજન કન્સન્ટ્રેટર્સ, મોબાઇલ ફીલ્ડ હૉસ્પિટલો માટે ટેન્ટ્સ, માસ્ક અને બીજી મેડિકલ સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન WHOનાં વડાએ કહ્યું કે, ભારત નહીં અનેક દેશોમાં ઇમરજન્સી જેવી સ્થિતિ બની છે. તેમણે કહ્યું, નેપાળ, શ્રીલંકા, કમ્બોડિયા, થાઇલેન્ડ, ઇજિપ્ત વગરે દેશો હૉસ્પિટલમાં દાખલ થવાનો દર અને વધારે કેસ સામે આવી રહ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, અમેરિકાના અનેક દેશોમાં હજુ પણ કેસની સંખ્યા ખૂબ વધારે છે, એક ક્ષેત્ર તરીકે અમેરિકા ગત અઠવાડિયે કોવિડ-19ના 40 ટકા કેસ માટે જવાબદાર હતું.

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી...

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ...

ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક...

પ્રથમ પૉડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ‘હું પણ મનુષ્ય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના...

સન ફાર્માએ વડોદરામાં મહિલાઓને સશક્ત બનાવવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ...

સુવિધાઓથી વંચિત સમુદાયોનો ટકાઉ રીતે સર્વાંગી વિકાસ કરવાના તેના...

મહાકુંભમાં પધારેલા ‘તંગતોડા’ સાધુઓના ઈન્ટરવ્યૂ UPSC કરતાં પણ કપરાં...

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here