Monday, October 26, 2026
HomeWorldભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક, અનેક દેશોમાં પણ ચિંતા વધી: WHO

ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક, અનેક દેશોમાં પણ ચિંતા વધી: WHO

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

 ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “ભારતcમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે.”

જિનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે ભારતની કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્તિ કરી છે. આ દરમિયાન તેમણે અનેક અન્ય દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં હાલત ખરાબ થઈ રહી છે. સંગઠન પ્રમુખે ચેતવણી આપી છે કે દુનિયા માટે કોરોના મહામારી ની બીજું વર્ષ પહેલા વર્ષની સરખામણીમાં અનેકગણું વધારે ઘાતક રહેશે. ખાસ વાત એ છે કે ભારતમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “ભારતમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે.” તેમણે ભારતની મદદ માટે અન્ય દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “અમે એવા તમામ હિતકારીઓનો આભાર માનીએ છીએ જેઓ ભારતની મદદ કરી રહ્યા છે.” આ દરમિયાન તેમણે જાણકારી આપી કે WHO પણ સતત ભારતની મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, WHO તરફથી હજારો ઑક્સીજન કન્સન્ટ્રેટર્સ, મોબાઇલ ફીલ્ડ હૉસ્પિટલો માટે ટેન્ટ્સ, માસ્ક અને બીજી મેડિકલ સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન WHOનાં વડાએ કહ્યું કે, ભારત નહીં અનેક દેશોમાં ઇમરજન્સી જેવી સ્થિતિ બની છે. તેમણે કહ્યું, નેપાળ, શ્રીલંકા, કમ્બોડિયા, થાઇલેન્ડ, ઇજિપ્ત વગરે દેશો હૉસ્પિટલમાં દાખલ થવાનો દર અને વધારે કેસ સામે આવી રહ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, અમેરિકાના અનેક દેશોમાં હજુ પણ કેસની સંખ્યા ખૂબ વધારે છે, એક ક્ષેત્ર તરીકે અમેરિકા ગત અઠવાડિયે કોવિડ-19ના 40 ટકા કેસ માટે જવાબદાર હતું.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here