Wednesday, May 21, 2025
HomeBusinessએમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં રૂ.420ની તેજીઃ મેન્થા તેલના વાયદામાં નરમાઇનો...

એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં રૂ.420ની તેજીઃ મેન્થા તેલના વાયદામાં નરમાઇનો માહોલ

Date:

spot_img

Related stories

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...
spot_img

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.56773.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12670.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44102.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21340 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.753.3 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10182.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.91010ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91100 અને નીચામાં રૂ.90245ના મથાળે અથડાઈ, રૂ.90503ના આગલા બંધ સામે રૂ.197 વધી રૂ.90700ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.135 વધી રૂ.73000ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.9161ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.90566 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.91000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91080 અને નીચામાં રૂ.90513ના સ્તરને સ્પર્શી, રૂ.90735ના આગલા બંધ સામે રૂ.56 વધી રૂ.90791ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.99666ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100374 અને નીચામાં રૂ.99326ના મથાળે અથડાઈ, રૂ.99461ના આગલા બંધ સામે રૂ.689 વધી રૂ.100150ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.635 વધી રૂ.100088ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.672 વધી રૂ.100101ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં રૂ.1092.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો 20 પૈસા ઘટી રૂ.893.7 થયો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.2.45 ઘટી રૂ.265.2 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1.35 ઘટી રૂ.243.25 થયો હતો. સીસું એપ્રિલ વાયદો 90 પૈસા ઘટી રૂ.177.9 થયો હતો. એનર્જી સેગમેન્ટમાં રૂ.1350.72 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6116ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6123 અને નીચામાં રૂ.6062ના મથાળે અથડાઈ, રૂ.6118ના આગલા બંધ સામે રૂ.33 ઘટી રૂ.6085 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.32 ઘટી રૂ.6086ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 60 પૈસા ઘટી રૂ.340.2 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 50 પૈસા ઘટી રૂ.340.3ના ભાવે બોલાયો હતો.કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.939ના ભાવે ખૂલી, રૂ.11.2 ઘટી રૂ.930.2ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.420 વધી રૂ.55600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6612.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3570.36 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.536.00 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.170.45 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.25.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.361.16 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.414.89 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.935.83 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.1.79 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.1.07 કરોડનાં કામ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20032 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 31401 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8597 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 88352 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 1543 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20919 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33629 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 114985 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 7390 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13568 લોટના સ્તરે રહ્યો હતો. ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21419 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21419 પોઇન્ટના સ્તર અને નીચામાં 21312 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 18 પોઇન્ટ ઘટી 21340 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.16.6 ઘટી રૂ.131.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ.18.5ના ભાવે બોલાયો હતો. સોનું એપ્રિલ રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.56.5 વધી રૂ.991 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.337.5 વધી રૂ.2500ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 28 પૈસા ઘટી રૂ.11.1ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 16 પૈસા ઘટી રૂ.0.58 થયો હતો. મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.15.4 ઘટી રૂ.134.5 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા વધી રૂ.18.7ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.91000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.19.5 વધી રૂ.1059 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.344 વધી રૂ.2335ના ભાવે બોલાયો હતો. પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.3 વધી રૂ.145 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.16.9 થયો હતો. સોનું એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.42 વધી રૂ.1104.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.261 ઘટી રૂ.2405 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 8 પૈસા ઘટી રૂ.12.52 થયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.15 વધી રૂ.6.71ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.7 વધી રૂ.146.05ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.16.95 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.1179.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.209 ઘટી રૂ.2297 થયો હતો.

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here