Saturday, March 7, 2026
HomeGujaratચોમાસાની મોસમનો પ્રારંભ થતા ભારતમાં ગંભીર ફૂગના ચેપ માટે પેટન્ટેડ કુદરતી ઉપચાર...

ચોમાસાની મોસમનો પ્રારંભ થતા ભારતમાં ગંભીર ફૂગના ચેપ માટે પેટન્ટેડ કુદરતી ઉપચાર Ethniq’s Skin Revive નું લોન્ચિંગ થયું

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ભારતમાં ફૂગના ચેપનો વધારો જોવા મળે તેવી મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે નેચરલ મેડિસીનમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ થઈ છે. સ્કીન રિવાઇવ એ ચામડીના ગંભીર ફૂગના ચેપનો પેટન્ટેડ, સ્ટીરોઇડ-ફ્રી ઉપચાર છે જેને એથનિક દ્વારા વિકસાવવામાં આવ્યો છે. એથનિક એ આગામી પેઢીની વેલનેસ બ્રાન્ડ છે જે ખોરાક આધારિત પરંપરાને વૈજ્ઞાનિક માન્યતા સાથે જોડે છે.આ નવીનતા ખૂબ મહત્વના સમયે આવી છે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ડર્મેટોલોજીસ્ટ્સ, વેનેરિયોલોજીસ્ટ્સ એન્ડ લેપ્રોલોજીસ્ટ્સ (આઈએડીવીએલ)ના મતે ડર્મેટોફિટોસિસ જેવા ફૂગનો ચેપ ભારતના કેટલાક રાજ્યોમાં 61 ટકા જેટલા લોકોને અસર કરી શકે છે જેમાં ચોમાસાના ભેજવાળા મહિનાઓમાં કેસોનું પ્રમાણ વધે છે. આમ છતાં પરંપરાગત સારવારો મોટાભાગે સ્ટીરોઇડ આધારિત ક્રીમ પર આધારિત હોય છે જે બીમારી ફરીથી થવાનું અને દવા સામેની પ્રતિરોધકતાનું જોખમ વધારે છે. ડર્મેટોલોજીસ્ટ્સમાં આ એક વધી રહેલી ચિંતા છે.સ્કીન રિવાઇવે એક અલગ રસ્તો અપનાવ્યો. આ ફોર્મ્યુલાને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ખાસ રચના અને કાર્ય પદ્ધતિ માટે પેટન્ટ મળી છે. તેમાં બદામનો અર્ક, નાળિયેર તેલ, નીલગિરી તેલ અને કેમોમાઇલનો સમાવેશ થાય છે, જેને ખાસ તાપમાન અને પ્રેશર એક્સ્ટ્રેક્શન મેથડ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી તેની સંપૂર્ણ ઉપચારક શક્તિ જળવાઈ રહે. સીટીઆરઆઈમાં નોંધાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાં 90 ટકાથી વધુ અસરકારકતા દર્શાવવામાં આવી છે.એથનિકના સહસ્થાપક તેજિન્દર વિર્કે જણાવ્યું હતું કે “આ પહેલી વાર છે જ્યારે ફૂગના ચેપ્ માટે સાચા અર્થમાં પેટન્ટ થયેલો કુદરતી ઉપચાર બજારમાં લાવવામાં આવ્યો છે. અમે ખોરાક આધારિત ઉપચારોની સમજને કડક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે જોડીને એથનિકની શરૂઆત એવા સોલ્યુશન્સ આપવા માટે કરી હતી જ્યાં પરંપરાગત દવાઓ પૂરેપૂરી અસરકારક નથી હોતી. સ્કીન રિવાઇવ અમારો પહેલો પુરાવો છે અને આ ફક્ત શરૂઆત છે.”એથનિકની સ્થાપના ભારતની પ્રાચીન ખોરાક આધારિત ઉપચાર પરંપરાઓને આધુનિક વૈજ્ઞાનિક રીતે જોડવા માટે કરવામાં આવી હતી, જેથી એવા કુદરતી ઉપચારો બનાવવામાં આવે જે અસરકારક અને પારદર્શક હોય. આ બ્રાન્ડ પ્રકૃતિ આધારિત, ગંભીર સંશોધન દ્વારા સમર્થિત અને આજના સ્વાસ્થ્ય પડકારો માટે બનાવાયેલા વેલનેસ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે.પેટન્ટના શોધકોમાંના એક ડો. સુનીતા કુમારી દ્વારા વિકસાવવામાં આવેલું સ્કીન રિવાઇવ આયુષ-પ્રમાણિત, જીએમપી ધોરણો પ્રમાણે બનાવવામાં આવેલું અને વિવિધ પ્રકારના ફૂગના ચેપ સામે પરીક્ષણ કરાયેલું છે. પરંપરાગત એન્ટીફંગલ દવાઓથી વિપરીત, જે ઘણીવાર લક્ષણોને દબાવી દે છે, આ ઉપચાર ફૂગના વધુ પડતા વિકાસનું મૂળ કારણ દૂર કરે છે અને તેમાં સ્ટેરોઇડ્સના જોખમો નથી.ડો. સુનીતાએ જણાવ્યું હતું કે “અમારા ક્લિનિકલ પરિણામો બતાવે છે કે જે કેસોમાં પરંપરાગત ઉપચાર નિષ્ફળ ગયા હતા, તેમાં સ્પષ્ટ અને લાંબા સમય સુધી સુધારો જોવા મળ્યો હતો.”એથનિકની સ્થાપના તેજિન્દર વિર્ક, ડો. રાજોરિયા અને ડો. અંકિત વાત્સ્યાયન દ્વારા ભારતની ખોરાક આધારિત ઉપચાર પરંપરાઓને વૈજ્ઞાનિક રીતે કડક બનાવવા માટે કરવામાં આવી હતી. સ્કીન રિવાઇવ એ આ બ્રાન્ડની પહેલી પ્રોડક્ટ છે અને ભવિષ્યમાં વધુ નવીન પ્રોડક્ટ્સ રજૂ થશે.10 મિલી અને 30 મિલીના પેકમાં ઉપલબ્ધ, સ્કીન રિવાઇવ લાંબા સમયથી ચાલતા ચામડીના ગંભીર ફૂગના ચેપ માટે પેટન્ટ થયેલો અને ક્લિનિકલ રીતે સાબિત થયેલો કુદરતી ઉપચાર આપે છે. ચામડીના ગંભીર ફૂગના ચેપની સ્થિતિ માટે ભારતમાં દવાઓ સામે પ્રતિરોધ વધવાને કારણે સારવાર કરવી મુશ્કેલ બની રહી છે. મજબૂત ક્લિનિકલ આધાર અને વિકાસમાં રહેલી નવીનતાઓની શ્રેણી સાથે, એથનિક ભારતમાં વેલનેસને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માંગે છે અને તે પણ એક સાબિત થયેલા ઉપચારથી શરૂઆત કરીને.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here