Monday, September 14, 2026
HomeGujaratનિકોલમાં સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ સંપન્ન : દ્વારકેશ હવેલીના મહારાજશ્રીના હસ્તે વિધિ,...

નિકોલમાં સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ સંપન્ન : દ્વારકેશ હવેલીના મહારાજશ્રીના હસ્તે વિધિ, 3500 ચોરસ વાર જમીન પર નિર્માણ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદમાં સાવલિયા નાગજીભાઈ મનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. દ્વારકેશ હવેલીના ગોસ્વામી શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના હસ્તે વાડીનું લોકાર્પણ સંપન્ન થયું. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા, પરસોત્તમભાઈ ગેવરીયા અને મગનભાઈ રામાણી સહિત સમાજના અગ્રણીઓએ હાજરી આપી. સાથે જ બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ નાગજીભાઈ સાવલિયાએ વાડીના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. સાવલિયા સમાજની વાડીનો વિચાર 1998માં સ્વ. ભાનુભાઈ નાગજીભાઈએ રજૂ કર્યો હતો. 2011માં તેમના પુત્ર સ્વ. દિનેશભાઈએ 3,500 ચોરસ વાર જમીન દાનમાં આપી પિતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. વર્ષ 2022થી ચાર ભાઈઓએ સંયુક્ત પ્રયાસથી વાડીના બાંધકામનું કાર્ય પૂર્ણ કર્યું. આ વાડી હવે સાવલિયા પરિવારની એકતા, સંસ્કાર અને સમર્પણનું પ્રતીક બની રહી છે અને રહેશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here