Thursday, November 19, 2026
HomeGujaratBhavnagarભાવનગર મંડળના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12949/12950માં અસ્થાયી ધોરણે એક વધારાનો...

ભાવનગર મંડળના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12949/12950માં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે

Date:

Related stories

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ...

પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ...

મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની સરખેજ કન્યા...

માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની...

ગિરનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી...

18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના...

દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન અમદાવાદ મંડળમાંથી 21 લાખથી...

* તહેવારોની સિઝનમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોને...

સંતાનોને એમની ફરજ યાદ દેવવતી, સંત પુનિત મહારાજની કૃતિ...

હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના મુસાફર ભારને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12949/12950 (પોરબંદર–સંતરાગાછી–પોરબંદર)માં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક રેલ મુસાફરી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, ટ્રેન નંબર 12949/12950માં
પોરબંદરથી ઉપડતી ટ્રેનમાં 20 નવેમ્બરથી 25 ડિસેમ્બર 2026 સુધી તથા સંતરાગાછીથી ઉપડતી ટ્રેનમાં 22 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2026 સુધી એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
આ વધારાનો કોચ જોડાવાથી ટ્રેનના કુલ કોચની સંખ્યા 21 LHB કોચથી વધીને 22 LHB કોચ થઈ જશે.

આથી મુસાફરોને વધારાની બર્થ ઉપલબ્ધ થશે અને તેમની મુસાફરી વધુ સુવિધાજનક બનશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી મુસાફર સુવિધાઓ પૂરી પાડવા તથા તેમની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ...

પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ...

મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની સરખેજ કન્યા...

માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની...

ગિરનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી...

18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના...

દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન અમદાવાદ મંડળમાંથી 21 લાખથી...

* તહેવારોની સિઝનમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોને...

સંતાનોને એમની ફરજ યાદ દેવવતી, સંત પુનિત મહારાજની કૃતિ...

હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here