Wednesday, March 11, 2026
HomeBusinessપંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર: અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તરથી લઈ અસિત મોદી...

પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર: અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તરથી લઈ અસિત મોદી સહિતના સેલેબ્સે અંતિમ દર્શન કર્યા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

મંગળવાર, 10મેના રોજ સંતુર લિજેન્ડ પંડિત શિવકુમાર શર્માનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે 11 મેના રોજ યોજાશે. બુધવારે સવારે 10થી 12 વાગ્યા સુધી જુહૂમાં અંતિમ દર્શન માટે પંડિત શિવકુમારના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો હતો.

કોણ કોણ અંતિમ દર્શન માટે આવ્યું? પંડિત શિવકુમારને શ્રદ્ધાંજલિ પાઠવવા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અસિત મોદી, જાવેદ અખ્તર, શબાના આઝમી, રૂપકુમાર રાઠોળ, ઝાકિર હુસૈન, હરિપ્રસાદ ચૌરસિયા સહિતના સેલેબ્સ આવ્યા હતા.પંડિત શિવકુમારના પરિવારના નિકટના સૂત્રોએ કહ્યું હતું, 10મેના રોજ તેમને સવારે 9 વાગ્યાની આસપાસ હાર્ટ અટેક આવ્યો હતો. તે છેલ્લા સમય સુધી એક્ટિવ હતા. તેઓ ભોપાલમાં આવતા અઠવાડિયે પર્ફોર્મ પણ કરવાના હતા. તેમને છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારી હતી અને તેઓ નિયમિત રીતે ડાયાલિસીસ કરાવતા હતા.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here