Saturday, March 7, 2026
HomeEntertainmentBollywoodGagngubai Kathiawadi Trailer : આલિયા ભટ્ટે 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ટ્રેલરમાં જ કરી દીધો...

Gagngubai Kathiawadi Trailer : આલિયા ભટ્ટે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ટ્રેલરમાં જ કરી દીધો ખેલ, જબરદસ્ત છે અંદાજ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝથઈ ગયું છે. ભવ્ય ફિલ્મ બનાવનાર સંજયની આ ફિલ્મમાં સ્ત્રી પાત્રની અજોડ શૈલી પણ જોવા મળશે, તેની એક ઝલક ટ્રેલર પરથી જોવા મળી છે. આલિયા ભટ્ટ એક દમદાર પાત્રમાં છે, તો અજય દેવગણ પણ માફિયા ડોનના રોલમાં છે. આલિયાની એક્ટિંગનો એક નવો આયામ દર્શકોને જોવા મળશે. અભિનેત્રીનું પરિવર્તન ચોંકાવનારું છે.સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ગંગુબાઈનું પાત્ર ભજવતી આલિયા ભટ્ટને એક સેક્સ વર્કર તરીકે બતાવવામાં આવી છે જે પાછળથી મુંબઈમાં એક સશક્ત મહિલા તરીકે ઉભરી આવે છે જે સમાજ સેવાનું કામ કરે છે. સંજયે તેની અન્ય ફિલ્મોની જેમ આલિયાના પાત્રને જબરદસ્ત રીતે રજૂ કર્યું છે. ટ્રેલરમાં આલિયાની સ્ટાઈલ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ. સાથે જ અજય દેવગણે મુંબઈના માફિયા ડોન કરીમ લાલાની ભૂમિકા ભજવી છે.’ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સેક્સ વર્કરને માફિયા ડોન બનાવનાર આલિયાનું પોસ્ટર પણ ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં દર્શકોને સફેદ ડ્રેસમાં આલિયાની સ્ટાઈલ ગમશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ દ્વારા ભજવાયેલ પાત્ર ગંગુબાઈ 1960ના દાયકામાં મુંબઈના રેડ-લાઈટ વિસ્તાર કમાથીપુરામાં સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાંની એક હતી. આલિયાને પહેલીવાર ડોનના રોલમાં જોવા માટે ચાહકો આતુર બન્યા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here