Saturday, September 26, 2026
HomeEntertainmentBollywoodદેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહના એન્ગેજમેન્ટ ફોટો પાછળનું સત્ય, મ્યુઝિક વીડિયો માટે...

દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહના એન્ગેજમેન્ટ ફોટો પાછળનું સત્ય, મ્યુઝિક વીડિયો માટે બંને પ્રેંક કર્યું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

બુધવારે ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહે એન્ગેજમેન્ટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટો જોઈને એક ટાઈમ માટે તો યુઝર્સને લાગ્યું કે બંનેએ સગાઈ કરી લીધી. જો કે, આ ન્યૂઝ વાયુવેગે ફેલાઈ જતા બંનેએ લાઈવ આવીને ચોખવટ કરી. દેવોલીનાએ કહ્યું, ‘અમારે તમારું દિલ નથી તોડવું પણ અમે એક મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાવાના છીએ અને આ સગાઇ પણ તે મ્યુઝિક વીડિયોનો જ એક ભાગ છે.’દેવોલીના અને વિશાલની સગાઇની પોસ્ટ એક મજાક હતી અને તે બંને ‘જસ્ટ ગ્રેટ ફ્રેન્ડસ’ છે તેવું ચાહકોને કહ્યું. દેવોલીના અને વિશાલ એકબીજાને 12 વર્ષથી પણ વધારે સમયથી ઓળખે છે અને તેઓ પ્રથમવાર મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે.લાઈવ વીડિયોમાં દેવોલીના અને વિશાલે કહ્યું, ‘જો અમે બંને સગાઇ કરીશું તો ચોક્કસ તમને કહીશું. અમે માત્ર સારા મિત્રો છીએ. મ્યુઝિક વીડિયો પ્રેમ અને રિલેશનશિપ પર છે. તમારા સાથ અને પ્રેમ બદલ આભાર.’બિગ બોસ 15માં એક ટાસ્ક કરતી વખતે દેવોલીનાને ઈજા થઈ હતી. ઘરમાંથી એલિમિનેટ થયા પછી તરત જ તેણે સર્જરી કરાવી. હાલ તે લાકડીના ટેકે ચાલી રહી છે અને ધીમે-ધીમે રિકવર થઈ રહી છે. દેવોલીનાને તેના ચાહકો ગોપી વહુના કેરેક્ટરથી ઓળખે છે. ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં વિશાલ અને દેવોલીનાએ સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેમની મિત્રતા વધારે ગાઢ બની હતી.થોડા સમય પહેલાં દેવોલીનાએ બિગ બોસ 15માં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બનીને એન્ટ્રી લીધી હતી પણ ફિનાલેની રેસ પહેલાં જ તે એલિમિનેટ થઈ ગઈ.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here