Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadAMTSના પાસ ધારકો માટે સારા સમાચાર: કોરોનાને કારણે બસ બંધ રહેતા પાસ...

AMTSના પાસ ધારકો માટે સારા સમાચાર: કોરોનાને કારણે બસ બંધ રહેતા પાસ ધારકોના પાસની મુદત વધારાશે

Date:

spot_img

Related stories

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...
spot_img

એએમટીએસ બસ સેવાના પાસ ધારકો અહીં જણાવેલ સ્થળ અને સમયે પાસની વેલિડિટી વધારી શકે છે.

કોરોના મહામારીના પગલે બંધ પડેલ એએમટીએસ બસ સેવાના પાસ ધારકો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. એએમટીએસના પાસ ધારકો માટે પાસની મુદતમાં વધારો કરવાનો નિર્ણય એએમસી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે . આથી પાસ ધારકોને બાકી રહેતા દિવસ મુજબ વેલિડીટી વધારી અપાશે. એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ૧૮ માર્ચથી ૬ જૂન સુધી શહેરમાં કોરોના સંક્રમણ અને કોરોના કેસ સતત વધતા કેસની સંખ્યાને પગલે એએમટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો હતો . આ સમયગાળામાં એએમટીએસના મુસાફરીને લગતા માસિક / ત્રિમાસિક / મન પસંદ પાસ જે પણ પાસ ધારક પ્રવાસીઓ કાઢેલ હશે . તેવામાં કોરોના પગલે બંધ રહેલ સેવા એટલા સમય દરમ્યાન જે પણ પાસ ધારક પાસનો ઉપયોગ કરી શક્યો ન હોય . તેવા પાસ ધારકો માટે પાસની વેલિડીટી વધારી આપવામા આવશે . કારણ કે, ત્રણ મહિના બસ બંધ હતી એને ધ્યાનમાં લઇ બાકી રહેતા દિવસો સરભર કરી અપાશે. પાસ વેલિડીટી વધારવા માટે રિટઝ હોટલ લાલ દરવાજા , સાંરગપુર ટર્મિનલ , વાડજ ટર્મિનલ ખાતે સવારે ૮:૩૦ થી બપોરના ૩ સુધી આ બાબતમાં જાહેર રજા કે તહેવારના દિવસો સિવાય આગામી ૧૫ જૂન થી ૨૬ જૂન દરમિયાન જવાનું રહેશે.વધુમા ચેરમેન પટેલે જણાવ્ય હતુ કે, આ નિર્ણય કરવાથી ૧૨૦૦થી વધુ પાસ ધારકોને ફાયદો થશે. એએમટીએસ દ્વારા એએમસી બસમાં મુસાફરી કરતા ૧૨૦૦ જેટલા પાસ ધારકોને ત્રણ મહિના બસો બંધ હતી એ સમય દરમિયાન પાસ ધારકો પાસનો ઉપયોગ કરી શક્યા ન હોવાથી પાસની વેલિડીટી વધારી આપવા નિર્ણય લેવામા આવ્યો છે . પાસ ધારકોને બાકી રહેતા દિવસો મુજબ વેલિડીટી વધારી અપાશે

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here