Sunday, March 8, 2026
HomeGujaratગુજરાતમાં STની મહિલા કંડક્ટરોને પરેશાની: એડવાન્સ બુકિંગ કરાવનારને પર્સનલ મોબાઇલ નંબર અપાય...

ગુજરાતમાં STની મહિલા કંડક્ટરોને પરેશાની: એડવાન્સ બુકિંગ કરાવનારને પર્સનલ મોબાઇલ નંબર અપાય છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

એસટી નિગમની બસમાં એડવાન્સ રિઝર્વેશન કરાવનારા પેસેન્જરોને બસ ઉપડવાના સમય પહેલા બસની માહિતી સાથે કંડક્ટરનો પર્સનલ મોબાઈલ નંબર પણ મોકલાય છે. પરંતુ ઘણીવાર પેસેન્જરો આ મોબાઈલ નંબર પર કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરવાની સાથે સોશિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ, ગુડ ઈવનિંસ સહિતના મેસેજ પણ મોકલે છે. જેમાં ઘણીવાર પેસેન્જરો રાતે પણ કંડક્ટરોને ફોન કરી વાત કરવાની કોશિષ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ હાલાકી મહિલા કંડક્ટરોને થાય છે.

એસટી નિગમમાં લગભગ 13500 કંડક્ટરો ફરજ બજાવી રહ્યા છે જેમાં 2500 મહિલા કંડક્ટરો પણ છે. એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોને કંડક્ટરોના પર્સનલ મોબાઈલ નંબર પેસેન્જરોને મોકલાય છે. મહિલા કંડક્ટરોના નંબર મળતા કેટલાક પેસેન્જરો તેમનો નંબર સેવ કરી તેમને મેસેજ મોકલે છે. જેમાં જો આ મેસેજ મહિલા કંડક્ટરના પરિવારના સભ્યો જોઈ લે તો ક્યારેક તેમને સમસ્યા થાય તેવી શક્યતા છે.

કેટલાક પેસેન્જરો તો ગાળો બોલતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ અંગે એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ કહ્યું કે, કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરનારા પેસેન્જરો સામે પગલાં લેવામાં આવશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here