Thursday, January 9, 2025
HomeGujaratઆ વર્ષે ચોમાસું નબળું: સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન, જ્યારે જૂનમાં 10%...

આ વર્ષે ચોમાસું નબળું: સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન, જ્યારે જૂનમાં 10% વાદળો વધુ વરસ્યાં

Date:

spot_img

Related stories

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...
spot_img

નવી દિલ્હી: હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલાં 13 એપ્રિલ 2021ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી. એ સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જોકે અપડેટેડ અનુમાન મુજબ, આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછી રહેવાની શક્યતા છે. હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે એનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે.સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઈ માટે 97 ટકા વરસાદની આગાહી કરી હતી. એની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના 110 ટકા અને 93 ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને જોતાં સ્કાઈમેટે મોન્સૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના 94 ટકા કર્યું છે. મંથલી બેસિસ પર હવે મોન્સૂનની આગાહી આ રીતે છે,આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનની શરૂઆત સમયે થઈ હતી. ટેક્નિકલ રીતે લાંબા સમયમાં વરસાદનું સરેરાશ અનુમાન એટલે કે LPAના 110%, પરંતુ જૂનના અંતમાં સારો વરસાદ થયો હતો જ્યારે 11 જુલાઈ સુધી વરસાદ નબળો રહ્યો. આ કારણે જુલાઈમાં LPA 93 ટકા રહ્યો, એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો.મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજો બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં 9 ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોન્સૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યારસુધીમાં કોઈ સુધારો થયો નથી.સ્કાઈમેટના MD જતીન સિંહના જણાવ્યા અનુસાર, મોન્સૂન નબળું પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં IODના લાંબા 5 ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. ેને હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે Indian Ocean Dipole(IOD) કહે છે. જોકે સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here