Saturday, March 7, 2026
HomeEntertainmentઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

દીપિકા સિંહ, જે ‘મંગલ લક્ષ્મી’ માં મંગલનો પાત્ર ભજવે છે, કહે છે: “યોગ મારા જીવનનો ભાગ બાળપણથી જ રહ્યો છે. હું મારી મમ્મીને દરરોજ યોગ કરતા જોઈ ને જ મોટી થઈ છું, અને એ મારી અંદર પણ આપોઆપ શોષાઈ ગયું. મેં યોગમાં સત્તાવાર તાલીમ પણ લીધી છે, પણ એમાથી સૌથી અગત્યનું મને લાગ્યું કે એ નાનાં-નાનાં પરિવર્તનો લાવે છે – માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે મને હંમેશાં લાગ્યું છે કે યોગ અને નૃત્ય બંનેમાં એક જ રીતે ધીરજ અને હાજરી જરૂરી છે. મારા માટે યોગ કોઈ પ્રદર્શન નથી, એ રોજે રોજ પોતાના માટે ઉભા રહેવાની વાત છે. રૂબીના દિલાઈક, ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ માંથી કહે છે: “યોગ મારા માટે પોતાને જમીન સાથે જોડવાનો રસ્તો છે, ખાસ કરીને આ ઝડપથી દોડી રહેલી દુનિયામાં. હંમેશાં એક કલાકનો મેટ પર યોગ જરૂરી નથી – ક્યારેક માત્ર પાંચ મિનિટનું ઊંડું શ્વાસ અને અંદર જોડાવું પૂરતું હોય છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હું બધાને કહીશ કે યોગને કામ સમજીને ન કરો. એને રોજે રોજ પોતાને આપેલો તોફો માનો. તમારું શરીર અને મન એ સુખને પાત્ર છે.” નારાયણી શાસ્ત્રી, જે ‘નોયોનતારા’ માં લલિતાનું પાત્ર ભજવે છે, કહે છે: ” મારા માટે યોગ હંમેશાં પોતાના કેન્દ્રમાં પાછા જવા જેવી વાત છે. ખાસ કરીને ‘નોયોનતારા’માં લલિતા જેવું ઘણાં પરત- પરતનું પાત્ર ભજવતી વખતે, યોગે મને પોતાની સાથે જોડાયેલું રાખ્યું છે. યોગ મને બ્રેક લેવા, શાંત ચિંતન કરવા અને ફરી સાફ મન સાથે પાછા આવવામાં મદદ કરે છે. આ યોગ દિવસ પર હું એટલું જ કહું: તમારા શરીર ને સંભાળો, પોતે સાથે દયાળુ રહો અને શાંતિને જગ્યા આપો.”

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here