Sunday, October 11, 2026
HomeEntertainmentવસુધામાં તેના પફોર્મન્સ પર નૌશીન અલિ સરદાર કહે છે, “મેં ઘણા ટેક...

વસુધામાં તેના પફોર્મન્સ પર નૌશીન અલિ સરદાર કહે છે, “મેં ઘણા ટેક લેવા માટે 22 ફૂલ ઘૂમર કર્યા”

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઝી ટીવીના શો વસુધાએ તેની આકર્ષક વાર્તા તથા સ્તરિય પાત્રોથી દેશભરના દર્શકો સાથે એક શક્તિશાળી ભાવનાત્મક જોડાણ જાળવી રાખ્યું છે. તાજેતરના એપિસોડમાં એક કરુણ વણાંક આવ્યો છે, જ્યાં વસુધા (પ્રિયા ઠાકુર)ને એક ભાવનાત્મક આંચકો લાગે છે અને ચૌહાણ પરિવાર હવે મેઘા (મનદીપ કૌર)અને દેવાંશ (અભિષેક શર્મા)માટે આદર્શ જોડી તરીકે જોઈ રહ્યો છે. આગામી શ્રેણીમાં પરિવાર દેવાંશ તથા મેઘાની સગાઈની ઉજવણી કરવા મળ્યા છે અને સમગ્ર વાતાવરણ પરંપરા, સંગીત તથા ઉત્સવથી ઉત્સાહિત છે. પરંતુ શોમાં સગાઈની ઉજવણીની ભવ્યતાની વચ્ચે, એક ક્ષણ એકદમ અલગ જ જોવા મળી- જ્યાં ચંદ્રિકાનું પાત્ર કરી રહેલી નૌશીન અલિ સરદાર એ એક સુંદર ઘૂમર રજૂ કર્યું. મૂળ રાજસ્થાની વારસાનું, ઘૂમર એક પરંપરાગત લોકનૃત્ય છે, જે મહિલાઓ દ્વારા નવી શરૂઆત દર્શાવવા માટે રજૂ કરવામાં આવે છે અને નૌશીને તેને અત્યંત ભવ્યતા તથા તિવ્રતાથી જીવંત કર્યું છે, સુંદર વણાંકો, અભિવ્યક્તિ માટે હાથની ગતિવિધિઓ તથા એક ચુંબકીય હાજરીનું સંયોજન કરે છે, જે પરંપરાગત ભાવનાને સુંદર રીતે સન્માનિત કરે છે. આની તૈયારી માટે તેને ચાર દિવસનું સખત રિહર્સલ કર્યું, એક વ્યવસાયિક ફોટોગ્રાફર હેઠળ તાલિમ લીધી, જેથી ઘૂમરને રજૂ કરવા માટે તે અત્યંત નાજુક રીતે ફૂટવર્ક કરી શકે,હાથના હાવભાવ તથા સૂક્ષ્મ અભિવ્યક્તિઓની યોગ્યતા જળવાઈ રહે. તેના અનુભવ વિશે જણાવતા, નૌશીન અલિ સરદાર કહે છે, “ઘૂમર પફોર્મ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતી- કેમકે તે અત્યંત લાવણ્યથી ભરપૂર, પરંપરાગત ડાન્સ ફોર્મ છે અને તેને જીવંત કરવું એ મારા માટે અત્યંત ખાસ છે. મેં રિહર્સલમાં 4 દિવસ વિતાવ્યા છે, જેમાં હું હાથ અને પગની અંગભંગીમા, લય તથા ઘૂમરને વ્યાખ્યાયીત કરતી સૂક્ષ્મ અભિવ્યક્તિઓની જટિલતામાં મારી જાતને ડૂબાડી દીધી હતી. અમે એક કોરિયોગ્રાફરની સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું છે, જેથી કરીને દરેક સ્ટેપને યોગ્ય રીતે રજૂ કરી શકું. મેં આ બધી જ પ્રેક્ટિસ ફૂલ કોસ્ચ્યુમમાં કરી હતી, તો હું, આઉટફિટનો વજન, ઘાઘરાના ઘેર તથા કરોડરજ્જુના લયને હંમેશ માટે જાળવી શકું. હું હંમેશા ચંદ્રિકાની ભવ્યતાને એવી રીતે દર્શાવવા ઇચ્છતી હતી, જેનાથી તે મૂળ સાતે જોડાયેલી રહીને પણ નૃત્યની અધિકૃતતા દર્શાવી શકે.” તે ઉમેરે છે, “શૂટિંગના દિવસે, મેં સિકવન્સને અલગ-અલગ એંગથી કેપ્ચર કરવા ઘણા ટેક આપ્યા હતા, જેમાં મેં ફૂલ 22 ઘૂમર કર્યા. એ સિકવન્સની માંગ હતી, પણ સાથોસાથ તે અત્યંત ઉત્સાહિત તથા ભાવનાથી ભરેલી ક્ષણો હતી, જેનાથી હું આ કરવા પ્રેરાય. હું ફક્ત ડાન્સની રીતે જ નહીં પણ ઉર્જાની રીતે પણ તેના ઊંડાણને અનુભવવા ઇચ્છતી હતી. સેટ પરના બધા જ વ્યક્તિઓ ખૂબ જ સપોર્ટિવ બની રહ્યા અને તેમને મને ખૂબ જ મદદ કરી. દેવાંશ અમે મેઘાની સગાઈની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પ્રશ્ન એ છે કે, શું મેઘા ચૌહાણ પરિવારને જિતી શકશે કે વસુધા હકિકત બહાર લાવી શકશે અને તેમના જીવન બદલાઈ જશે? આગળ શું થશે જાણવા માટે જોતા રહો, વસુધા, દરરોજ રાત્રે 10.15 વાગે ફક્ત ઝી ટીવી પર!

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here