Tuesday, March 10, 2026
HomenationalPM મોદી કરશે 25મા નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, પુડુચેરીને મળશે 145 કરોડની...

PM મોદી કરશે 25મા નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, પુડુચેરીને મળશે 145 કરોડની ભેટ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મા નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. કોરોનાને લીધે આ ફેસ્ટિવલનું વર્ચ્યુઅલ આયોજન થયું છે. આ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી મહોત્સવનું ડિજિટલ ઉદ્ઘાટન કરશે તેમ જ પ્રતિસ્પર્ધીઓને સંબોધિત કરશે.

પીએમ પુડુચેરીમાં લગભગ 122 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત MSME મંત્રાલયના ટેક્નોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. પીએમ લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓપન એર થિયેટર સાથેના ઓડિટોરિયમનું પણ ઉદ્ઘાટન કરશે.તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ‘12 તારીખે હું 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વિડીયો કોન્ફરસિંગના માધ્યમથી ભાગ લઈશ. પોતાના યુવા મિત્રોને કાર્યક્રમમા સામેલ થવા માટે આમંત્રિત કરું છું. સાથે તેમને પણ પોતાના વિચારો શેર કરવા માટે અપીલ કરું છું. ભારતના પ્રતિભાશાળી યુવાનોને સાંભળીને હંમેશા આનંદ થાય છે.’

વર્ચ્યુઅલ થશે ફેસ્ટિવલનું આયોજન

કોરોનાને કારણે આ ફેસ્ટિવલનું વર્ચ્યુઅલ આયોજન 12-13 જાન્યુઆરીએ થશે. ઉદ્ઘાટન બાદ નેશનલ યુથ સમિટમાં ચાર વિષયો પર પેનલ ડિસ્કશન થશે. આ ચાર થીમ છે- પર્યાવરણ, આબોહવા અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDG); ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને ઇનોવેશન; સ્વદેશી અને પ્રાચીન જ્ઞાન; અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસ.ઉત્સવમાં ભાગ લેનારાઓને પુડુચેરી, ઓરોવિલે, ઇમર્સિવ સિટી એક્સપિરિયન્સ, સ્વદેશી રમતો અને લોક નૃત્યો વગેરેના રેકોર્ડ કરેલા વીડિયો બતાવવામાં આવશે. સાંજે લાઇવ પર્ફોર્મન્સ પછી, ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન સાથે ખુલ્લી ચર્ચા પણ થશે. સવારે વર્ચ્યુઅલ યોગ સેશનનું આયોજન કરવામાં આવશે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here